Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 997

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- सप्तर्षयः Chhand- बृहती Swara- मध्यमः
Mantra with Swara
सो꣡म꣢ उ ष्वा꣣णः꣢ सो꣣तृ꣢भि꣣र꣢धि꣣ ष्णु꣢भि꣣र꣡वी꣢नाम् । अ꣡श्व꣢येव ह꣣रि꣡ता꣢ याति꣣ धा꣡र꣢या म꣣न्द्र꣡या꣢ याति꣣ धा꣡र꣢या ॥९९७॥

सो꣡म꣢꣯ । उ꣣ । स्वानः꣢ । सो꣣तृ꣡भिः꣢ । अ꣡धि꣢꣯ । स्नु꣡भिः꣢꣯ । अ꣡वी꣢꣯नाम् । अ꣡श्व꣢꣯या । इ꣣व । हरि꣡ता꣢ । या꣣ति । धा꣡र꣢꣯या । म꣣न्द्र꣡या꣢ । या꣣ति । धा꣡र꣢꣯या ॥९९७॥

Mantra without Swara
सोम उ ष्वाणः सोतृभिरधि ष्णुभिरवीनाम् । अश्वयेव हरिता याति धारया मन्द्रया याति धारया ॥

सोम । उ । स्वानः । सोतृभिः । अधि । स्नुभिः । अवीनाम् । अश्वया । इव । हरिता । याति । धारया । मन्द्रया । याति । धारया ॥९९७॥

Samveda - Mantra Number : 997
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 6; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (उ) હાં, (सोमः) શાન્ત સ્વરૂપ પરમાત્મા (सोतृभिः) અધ્યાત્મયજ્ઞ કરનારાઓથી (अवीनां स्नुभिः) ચિત્તનું રક્ષણ કરનારી યોગસ્થલીઓમાં પ્રવાહો દ્વારા (स्वानः) સંપાદિત કરેલ-સાક્ષાત્ કરેલ (अश्वया इव हरिता) ઘોડાની ગતિ સમાન ગતિથી દુઃખહર્તા સુખદાતા વાળી, (धारया) ધ્યાન, ધારણા દ્વારા (अधियाति) અધિગત થાય છે-આત્મામાં ભાવિત થઈને (मन्द्रया धारया इति) સ્તુતિરૂપ ધ્યાન, ધારણાથી પ્રાપ્ત થાય છે. (૫)
Essence
ભાવાર્થ : હાં, પરમાત્મા આધ્યાત્મિક સવન યજ્ઞ કરનારાઓથી રક્ષણ કરનારી યોગસ્થલીઓના પ્રવાહો દ્વારા સાક્ષાત્ થઈને, ઘોડા સમાન ગતિથી દુઃખહર્તા, સુખદાતા કરનારી સ્તુતિ, ધારણા, ધ્યાનથી અધિગત આત્મામાં ભાવિત થાય છે-પ્રાપ્ત થાય છે. (૫)