Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 996

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- भृगुर्वारुणिर्जमदग्निर्भार्गवो वा Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
इ꣡षं꣢ तो꣣का꣡य꣢ नो꣣ द꣡ध꣢द꣣स्म꣡भ्य꣢ꣳ सोम वि꣣श्व꣡तः꣢ । आ꣡ प꣢वस्व सह꣣स्रि꣡ण꣢म् ॥९९६॥

इ꣡ष꣢꣯म् । तो꣣का꣡य꣢ । नः꣣ । द꣡ध꣢꣯त् । अ꣣स्म꣢भ्य꣢म् । सो꣣म । विश्व꣡तः꣢ । आ । प꣣वस्व । सहस्रि꣡ण꣢म् ॥९९६॥

Mantra without Swara
इषं तोकाय नो दधदस्मभ्यꣳ सोम विश्वतः । आ पवस्व सहस्रिणम् ॥

इषम् । तोकाय । नः । दधत् । अस्मभ्यम् । सोम । विश्वतः । आ । पवस्व । सहस्रिणम् ॥९९६॥

Samveda - Mantra Number : 996
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 6; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सोम) હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! (नः तोकाय इषं दधत्) અમારા સંતાનો માટે લૌકિક ઇચ્છનીય-સુંદર વસ્તુઓને ધારણ કરાવતાં (अस्मभ्यं सहस्रिणं विश्वतः आपवस्व) અમને ઉપાસકોને માટે હજાર ગુણી-હજારો પણ શ્રેષ્ઠતમ સુંદર વસ્તુ મોક્ષ-ઐશ્વર્ય સર્વ પ્રકારથી સમસ્ત ક્રિયાકલાપના ફળરૂપ પ્રાપ્ત કરાવ. મોક્ષ-સુખ અથવા અધ્યાત્મ સંપદા ત્યારે જ પ્રાપ્ત થાય છે, જ્યારે પુત્રની લૌકિક શ્રેષ્ઠ ઇચ્છનીય નિર્વાહક વસ્તુ પિતા પ્રદાન કરી જાય. તેને માટે પ્રાર્થના છે. (૩)