Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 98

1875 Mantra
Devata- अग्निः Rishi- विश्वामित्रो गाथिनः Chhand- उष्णिक् Swara- ऋषभः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
प्र꣡ होत्रे꣢꣯ पू꣣र्व्यं꣢꣫ वचो꣣ऽग्न꣡ये꣢ भरता बृ꣣ह꣢त् । वि꣣पां꣡ ज्योती꣢꣯ꣳषि꣣ बि꣡भ्र꣢ते꣣ न꣢ वे꣣ध꣡से꣢ ॥९८॥

प्र꣢ । हो꣡त्रे꣢꣯ । पू꣣र्व्य꣢म् । व꣡चः꣢꣯ । अ꣣ग्न꣡ये꣢ । भ꣣रत । बृह꣢त् । वि꣣पा꣢म् । ज्यो꣡तीँ꣢꣯षि꣣ । बि꣡भ्र꣢꣯ते । न । वे꣣ध꣡से꣢ ॥९८॥

Mantra without Swara
प्र होत्रे पूर्व्यं वचोऽग्नये भरता बृहत् । विपां ज्योतीꣳषि बिभ्रते न वेधसे ॥

प्र । होत्रे । पूर्व्यम् । वचः । अग्नये । भरत । बृहत् । विपाम् । ज्योतीँषि । बिभ्रते । न । वेधसे ॥९८॥

Samveda - Mantra Number : 98
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 11;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (न) હવે (विपाम्) મેધાવી વિદ્વાનોની (ज्योतींषि) જ્ઞાન રશ્મિઓને (बिभ्रते) ધારક , પોષક (वेधसे) વિધાતા , (होत्रे) દાતા - મોક્ષદાતા , (अग्नये) જ્ઞાન પ્રકાશક પરમાત્માને માટે (पूर्व्यंवचः) શ્રેષ્ઠોમાં શ્રેષ્ઠ , પૂર્ણ શ્રેષ્ઠ , મંત્ર વચનોમાં નામોથી પણ શ્રેષ્ઠ સ્તુતિ વચન - ઓમ્ ને (बृहत् प्रभरत) હે ઉપાસકો ! અધિકાધિક ભેટ ધરો. (૨)
Essence
ભાવાર્થ : વિધાતા , જ્ઞાનપ્રકાશક પરમાત્મા વિદ્વાનો આરંભકાલીન અર્થાત્ સૃષ્ટિના પ્રારંભમાં ઉત્પન્ન ઋષિઓને માટે જ્ઞાન રશ્મિઓ ધારણ કરે છે અને પ્રદાન કરે છે , તે જ મોટા-મોટા જ્ઞાનીઓના જ્ઞાનદાતા ગુરુ છે , ("पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदात्" - યોગ૦ ૧.૨૬) તે એવા મહાન પરમ ગુરુની શ્રેષ્ઠ સદ્ભાવથી સ્તુતિ સ્તવન અને શ્રેષ્ઠ નામ ઓમ્'નો જપ કરવો જોઈએ. (૨)