Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 970

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- असितः काश्यपो देवलो वा Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
प꣢रि꣣ वि꣡श्वा꣢नि꣣ चे꣡त꣢सा मृ꣣ज्य꣢से꣣ प꣡व꣢से म꣣ती꣡ । स꣡ नः꣢ सोम꣣ श्र꣡वो꣢ विदः ॥९७०॥

प꣡रि꣢꣯ । वि꣡श्वा꣢꣯नि । चे꣡त꣢꣯सा । मृ꣣ज्य꣡से꣢ । प꣡व꣢꣯से । म꣣ती꣢ । सः । नः꣣ । सोम । श्र꣡वः꣢꣯ । वि꣣दः ॥९७०॥

Mantra without Swara
परि विश्वानि चेतसा मृज्यसे पवसे मती । स नः सोम श्रवो विदः ॥

परि । विश्वानि । चेतसा । मृज्यसे । पवसे । मती । सः । नः । सोम । श्रवः । विदः ॥९७०॥

Samveda - Mantra Number : 970
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 6; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सोम) શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! (चेतसा) ચિત્તને લક્ષ્ય કરીને-ચિત્તની પવિત્રતા તથા ચિંતનશીલતાને લક્ષ્ય કરીને અથવા ચિત્ત દ્વારા કરેલાં (विश्वानि परिमृज्यसे) સમસ્ત ચિંતનોને પરિપ્રાપ્ત થાય છે; તથા (मती पवसे) વાણીથી કરવામાં આવેલી સ્તુતિને લક્ષ્ય કરીને અથવા દ્વારા અમારા સુધી પહોંચાડે છે, ત્યારે તો (सः) તે તું (नः श्रवः विदः) અમારે માટે તારા યશોરૂપને પ્રાપ્ત કરાવે છે. (૩)