Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 97

1875 Mantra
Devata- अग्निः Rishi- दीर्घतमा औचथ्यः Chhand- उष्णिक् Swara- ऋषभः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
पु꣣रु꣡ त्वा꣢ दाशि꣣वा꣡ꣳ वो꣢चे꣣ऽरि꣡र꣢ग्ने꣣ त꣡व꣢ स्वि꣣दा꣢ । तो꣣द꣡स्ये꣢व शर꣣ण꣢꣫ आ म꣣ह꣡स्य꣢ ॥९७॥

पु꣣रु꣢ । त्वा꣣ । दाशिवा꣢न् । वो꣣चे । अरिः꣢ । अ꣣ग्ने । त꣡व꣢꣯ । स्वि꣣त् । आ꣢ । तो꣣द꣡स्य꣢ । इ꣣व शरणे꣢ । आ । म꣣ह꣡स्य꣢ ॥९७॥

Mantra without Swara
पुरु त्वा दाशिवाꣳ वोचेऽरिरग्ने तव स्विदा । तोदस्येव शरण आ महस्य ॥

पुरु । त्वा । दाशिवान् । वोचे । अरिः । अग्ने । तव । स्वित् । आ । तोदस्य । इव शरणे । आ । महस्य ॥९७॥

Samveda - Mantra Number : 97
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 11;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अग्ने) જીવન પ્રગતિદાતા પરમાત્મન્ ! (पुरुदाशिवान्) હું અનેક પ્રકારથી મારા આત્માનો દાની-સ્વાત્મસમર્પી (त्वा आ वोचे) તને સમગ્ર રૂપથી પ્રાર્થના કરું છું , કારણ કે (अरिः) તું જ સ્વામી છે (तोदस्य इव तव महस्य शरणे स्वित् आ) તું મહાન પ્રેરક , આજ્ઞાદાતા , ગૃહસ્વામીના શરણમાં-આશ્રયમાં સેવકની સમાન આવી પહોંચું , એવો સંકલ્પ છે. (૧)
Essence
ભાવાર્થ :  હે પરમાત્મન્ ! હું તારા પ્રત્યે આત્મ સમર્પણ કરીને નિરંતર પ્રાર્થના કરું છું કે , તારા મહાન ગૃહસ્વામીનાં શરણમાં સેવકની સમાન હું આવી જાઉં , તારો કૃપાપાત્ર બની જાઉં. (૧)