Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 94

1875 Mantra
Devata- अग्निः Rishi- सोमाहुतिर्भार्गवः Chhand- अनुष्टुप् Swara- गान्धारः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
द꣣धन्वे꣢ वा꣣ य꣢दी꣣म꣢नु꣣ वो꣢च꣣द्ब्र꣢꣫ह्मेति꣣ वे꣢रु꣣ त꣢त् । प꣢रि꣣ वि꣡श्वा꣢नि꣣ का꣡व्या꣢ ने꣣मि꣢श्च꣣क्र꣡मि꣢वाभुवत् ॥९४॥

द꣣धन्वे꣢ । वा꣣ । य꣢त् । ई꣣म् । अ꣡नु꣢꣯ । वो꣡च꣢꣯त् । ब्र꣡ह्म꣢꣯ । इ꣡ति꣢꣯ । वेः । उ꣣ । त꣢त् । प꣡रि꣢꣯ । वि꣡श्वा꣢꣯नि꣣ । का꣡व्या꣢꣯ । ने꣣मिः꣢ । च꣣क्र꣢म् इ꣣व । अभुवत् ॥९४॥

Mantra without Swara
दधन्वे वा यदीमनु वोचद्ब्रह्मेति वेरु तत् । परि विश्वानि काव्या नेमिश्चक्रमिवाभुवत् ॥

दधन्वे । वा । यत् । ईम् । अनु । वोचत् । ब्रह्म । इति । वेः । उ । तत् । परि । विश्वानि । काव्या । नेमिः । चक्रम् इव । अभुवत् ॥९४॥

Samveda - Mantra Number : 94
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 10;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (यत् ईम् दधन्वे) જે ઉપાસક એ આત્મસમર્પણ દ્વારા ઇષ્ટદેવ પરમાત્માનો સાક્ષાત્ પ્રાપ્ત કરી લે છે (वा) અને (अनुवोचत् ब्रह्म इति) પછી અન્યોને તેનું પ્રવચન કરે છે એવા (अव्ययार्थनिबन्धनम्) બ્રહ્મ સર્વથી અધિક પ્રાપ્તવ્ય દેવ છે (तत्) જેથી (वेः उ) નિશ્ચિત કાંતિમાન તથા અન્યોના કમનીય = ચાહવા યોગ્ય બની જાય છે તથા (विश्वानि काव्या परिभुवत्) સમસ્ત જીવન જ્ઞાન - વિજ્ઞાનોને પરિભવ કરે છે ; ઘેરી લે છે , આશ્રય બની જાય છે. (चक्रं नेमिः इव) જેમ પૈડાની પરિધિ પૈડાને ઘેરી લે છે - આશ્રયમાં લઈ લે છે. (૪)
Essence
ભાવાર્થ :  યોગાભ્યાસ અને આત્મસમર્પણ દ્વારા જે ઉપાસક પરમાત્માને સાક્ષાત્ પ્રાપ્ત કરી લે છે અને પોતાના સાક્ષાત્ જ્ઞાનના અનુસાર તેનો અન્યને ઉપાદેશ આપે છે , બ્રહ્મ આવો મહત્ત્વપૂર્ણ દેવ છે , ત્યારે તે સ્વયં કાંતિમાન બનીને અન્યોને પણ કનનીય - ચાહવા યોગ્ય બની જાય છે ; તથા સમસ્ત જીવનના જ્ઞાન - વિજ્ઞાનોની પરિધિ-આશ્રય બની જાય છે. (૪)