Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 930

1875 Mantra
Devata- इन्द्रः Rishi- रेभः काश्यपः Chhand- अतिजगती Swara- निषादः
Mantra with Swara
वि꣢श्वाः꣣ पृ꣡त꣢ना अभि꣣भू꣡त꣢रं꣣ न꣡रः꣢ स꣣जू꣡स्त꣢तक्षु꣣रि꣡न्द्रं꣢ जज꣣नु꣡श्च꣢ रा꣣ज꣡से꣢ । क्र꣢त्वे꣣ व꣡रे꣢ स्थे꣣म꣢न्या꣣मु꣡री꣢मु꣣तो꣡ग्रमोजि꣢꣯ष्ठं त꣣र꣡सं꣢ तर꣣स्वि꣡न꣢म् ॥९३०॥

वि꣡श्वाः꣢꣯ । पृ꣡त꣢꣯नाः । अ꣡भिभू꣡त꣢रम् । अ꣣भि । भू꣡त꣢꣯रम् । न꣡रः꣢꣯ । स꣣जूः꣢ । स꣣ । जूः꣢ । त꣣तक्षुः । इ꣡न्द्र꣢꣯म् । ज꣣ज꣢नुः । च । राज꣡से꣢ । क्र꣡त्वे꣢ । व꣡रे꣢꣯ । स्थे꣣म꣡नि꣢ । आ꣣मु꣡री꣢म् । आ꣣ । मु꣡री꣢꣯म् । उ꣣त꣢ । उ꣣ग्र꣢म् । ओ꣡जि꣢꣯ष्ठम् । त꣣र꣡स꣢म् । त꣣रस्वि꣡न꣢म् ॥९३०॥

Mantra without Swara
विश्वाः पृतना अभिभूतरं नरः सजूस्ततक्षुरिन्द्रं जजनुश्च राजसे । क्रत्वे वरे स्थेमन्यामुरीमुतोग्रमोजिष्ठं तरसं तरस्विनम् ॥

विश्वाः । पृतनाः । अभिभूतरम् । अभि । भूतरम् । नरः । सजूः । स । जूः । ततक्षुः । इन्द्रम् । जजनुः । च । राजसे । क्रत्वे । वरे । स्थेमनि । आमुरीम् । आ । मुरीम् । उत । उग्रम् । ओजिष्ठम् । तरसम् । तरस्विनम् ॥९३०॥

Samveda - Mantra Number : 930
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 5; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (नः) મુમુક્ષુજન (सजूः) સમાન ભાવનાથી મળીને (इन्द्रं विश्वाः पृतनाः अभिभूतरम्) પરમાત્માને અમારી સમસ્ત વિરોધી પ્રતિકૂળ પ્રવૃત્તિઓ પર અત્યંત અભિભવ-દબાવી દેનાર નિશ્ચિત (ततक्षुः) કરો અને (राजसे जननुः) સ્વયં પણ તેના પર અધિકાર પ્રાપ્ત કરવા માટે સુંદર ઉત્પન્ન કરેલ-સાક્ષાત્ કરેલ (क्रत्वे) અધ્યાત્મકર્મને માટે (वरे स्थेमनि) વરીએ છીએ-સ્વીકારીએ છીએ. જ્યાં રહેલા એવા હૃદયસ્થાનમાં (आमुरीम्) વાસનાને સમગ્ર રૂપથી મારનાર, (उत) અને (उग्रम् ओजिष्ठम्) તેજસ્વી બહુજ ઓજવાન (तरसं तरस्विनम्) બળ સ્વરૂપ બળવાનને ધારણ કરીએ છીએ, (૧)
Essence
ભાવાર્થ : સ્તોતાજન પોતાના સમસ્ત વિરોધી ભાવોને દબાવી દેનાર પરમાત્માને જ નિશ્ચિત કરે છે તથા સ્વયં પોતાનો તેના પર અધિકાર કરીને તેની અંદર સાક્ષાત્ કરે છે, અધ્યાત્મકર્મ કરવા માટે, વરણ કરવા માટે હૃદયસ્થાનમાં તે વાસનાઓને સમગ્રરૂપથી મારી નાખનાર મહાન તેજસ્વી, ઓજસ્વી, બળરૂપ બળવાન પરમાત્માને ઉપાસિત કરે છે, (૧)