Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 93

1875 Mantra
Devata- अग्निः Rishi- वामदेव: कश्यप:, असितो देवलो वा Chhand- अनुष्टुप् Swara- गान्धारः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
रा꣣ये꣡ अ꣢ग्ने म꣣हे꣢ त्वा꣣ दा꣡ना꣢य꣣ स꣡मि꣢धीमहि । ई꣡डि꣢ष्वा꣣ हि꣢ म꣣हे꣡ वृ꣢ष꣣न् द्या꣡वा꣢ हो꣣त्रा꣡य꣢ पृथि꣣वी꣢ ॥९३

रा꣣ये꣢ । अ꣣ग्ने । महे꣢ । त्वा꣣ । दा꣡ना꣢꣯य । सम् । इ꣣धीमहि । ई꣡डि꣢꣯ष्व । हि । म꣣हे꣢ । वृ꣣षन् । द्या꣡वा꣢꣯ । हो꣣त्रा꣡य꣢ । पृ꣣थिवी꣡इ꣢ति ॥९३॥

Mantra without Swara
राये अग्ने महे त्वा दानाय समिधीमहि । ईडिष्वा हि महे वृषन् द्यावा होत्राय पृथिवी ॥९३

राये । अग्ने । महे । त्वा । दानाय । सम् । इधीमहि । ईडिष्व । हि । महे । वृषन् । द्यावा । होत्राय । पृथिवीइति ॥९३॥

Samveda - Mantra Number : 93
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 10;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अग्ने) હે પ્રકાશસ્વરૂપ પરમાત્મન્ ! (महे दानाय राये) મહાન દાન મોક્ષ ઐશ્વર્યને માટે (त्वा समिधीमहि) તને પોતાની અંદર પ્રકાશિત કરે - સાક્ષાત્ કરે , તે માટે (वृषन्) જીવન સૃષ્ટિ કરનાર ! તું (महे होत्राय) તારા મહાન દાન મોક્ષ ઐશ્વર્યના પ્રતિકારમાં અમારા મહાન હોત્ર આત્મસમર્પણને માટે (द्यावापृथिवी हि ईडिष्व) અમારા પ્રાણ ઉદાનની વૃદ્ધિ કર. (૩)
Essence
ભાવાર્થ : પ્રકાશસ્વરૂપ પરમાત્મન્ ! તારું દાન મહાન છે , જે મોક્ષ ઐશ્વર્યરૂપ છે , તેનાથી મોટું બીજું કોઈ દાન નથી , તેની પ્રાપ્તિ માટે અમે પોતાની અંદર તને સ્થાપિત કરીએ -  સાક્ષાત્ કરીએ , તેના ઉપાય અથવા તેના પ્રતિકાર અથવા પરિવર્તનમાં અમે પણ અમારા આત્મભાવથી સ્તુતિ સમર્પણની તને ભેટ ધરી શકીએ , તે માટે પ્રાણ અને ઉદાનની વૃદ્ધિ અર્થાત્ અમને સ્વસ્થ અને દીર્ઘજીવી બનાવી દે. (૩)