Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 92

1875 Mantra
Devata- अङ्गिराः Rishi- वामदेव: कश्यप:, असितो देवलो वा Chhand- अनुष्टुप् Swara- गान्धारः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
इ꣣त꣢ ए꣣त꣢ उ꣣दा꣡रु꣢हन्दि꣣वः꣢ पृ꣣ष्ठा꣡न्या रु꣢꣯हन् । प्र꣢ भू꣣र्ज꣢यो꣣ य꣡था꣢ प꣣थो꣡द्यामङ्गि꣢꣯रसो ययुः ॥९२

इ꣣तः꣢ । ए꣣ते꣢ । उ꣣दा꣢रु꣢हन् । उ꣣त् । आ꣡रु꣢꣯हन् । दि꣣वः꣢ । पृ꣣ष्ठा꣡नि꣢ । आ । अ꣣रुहन् । प्र꣢ । भूः꣣ । ज꣡यः꣢꣯ । य꣡था꣢꣯ । प꣣था꣢ । उत् । द्याम् । अ꣡ङ्गि꣢꣯रसः । य꣣युः ॥९२॥

Mantra without Swara
इत एत उदारुहन्दिवः पृष्ठान्या रुहन् । प्र भूर्जयो यथा पथोद्यामङ्गिरसो ययुः ॥९२

इतः । एते । उदारुहन् । उत् । आरुहन् । दिवः । पृष्ठानि । आ । अरुहन् । प्र । भूः । जयः । यथा । पथा । उत् । द्याम् । अङ्गिरसः । ययुः ॥९२॥

Samveda - Mantra Number : 92
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 10;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (एते अङ्गिरसः) એ સોમ આદિ નામવાળા પરમાત્માના ઉપાસકો શ્રવણશીલ , મનનશીલ , નિદિધ્યાસનશીલ આત્મસમર્પણ દ્વારા અંગી - અંગોના સ્વામી પોતાના આત્માને રસીલા બનાવનાર યોગીજનો (इतः उदारुहन्) મર્ત્ય સ્થિતિથી ઉપર ઉઠી જાય છે. પુનઃ ઉપર ઊઠતાં ઊઠતાં (दिवः पृष्ठानि आरुहन्) સૂર્યની પીઠ પર - સૂર્યના તેજ કિરણો પર આરૂઢ બની જાય છે. (द्यां प्रययुः) તે જ કિરણો દ્વારા અમૃત ધામમાં પ્રગમન કરી જાય છે - પ્રાપ્ત થઈ જાય છે. (यथा भूर्जयः पथः) જેમ સ્વગુણ પરાક્રમોથી ભૂમંડળ પર વિજય પ્રાપ્ત કરીને રાજા લોકો ઉત્તમ શાસન માર્ગોને પ્રાપ્ત કરે છે. 
Essence
ભાવાર્થ : સોમ આદિ નામોથી પરમાત્માની ઉપાસના કરનારા શ્રવણ , મનન , નિદિધ્યાસન પરાયણ ઉપાસકજનો અંગોના સ્વામી આત્માને રસીલા બનાવનાર યોગીજનો મરણ દેહથી ઉપર ઊઠીને સૂર્યનાં તેજરુપ કિરણો પર આરૂઢ થઈ જાય છે. પુનઃ અમૃતરૂપ મોક્ષધામને પ્રાપ્ત થઈ જાય છે. જેમ ભૂમિનો વિજય કરતા રાજાલોક ઉત્તમ શાસન માર્ગોને પ્રાપ્ત થાય છે. (૨)