Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 914

1875 Mantra
Devata- इन्द्रः Rishi- गोतमो राहूगणः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
इ꣣च्छ꣡न्नश्व꣢꣯स्य꣣ य꣢꣫च्छिरः꣣ प꣡र्व꣢ते꣣ष्व꣡प꣢श्रितम् । त꣡द्वि꣢दच्छर्य꣣णा꣡व꣢ति ॥९१४॥

इ꣡च्छ꣢न् । अ꣡श्व꣢꣯स्य । यत् । शि꣡रः꣢꣯ । प꣡र्वते꣢꣯षु । अ꣡प꣢꣯श्रितम् । अ꣡प꣢꣯ । श्रि꣣तम् । त꣢त् । वि꣣दत् । शर्यणा꣡व꣢ति ॥९१४॥

Mantra without Swara
इच्छन्नश्वस्य यच्छिरः पर्वतेष्वपश्रितम् । तद्विदच्छर्यणावति ॥

इच्छन् । अश्वस्य । यत् । शिरः । पर्वतेषु । अपश्रितम् । अप । श्रितम् । तत् । विदत् । शर्यणावति ॥९१४॥

Samveda - Mantra Number : 914
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 5; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अश्वस्य) ગતિશીલ સંસાર અથવા જગતના (यत् शिरः) જે શિર-ઊર્ધ્વસ્થાન-આધાર-ઇન્દ્ર ઐશ્વર્યવાન પરમાત્માને (इच्छन्) ઉપાસક ઇચ્છા કરીને (पर्वतेषु अपश्रितम्) પર્વવાળા યોગના અંગોમાં યોગ-ભૂમિઓમાં પહોંચીને (तत्) તેને (शर्यणावति विदित्) ઉપાસકે શર્યણાવત્ =ધનુષ્ય પર પ્રાપ્ત કરેલ છે-કરે છે. તે ધનુષ્ય પ્રણવ-ओ३म् છે. ओ३म्-ધનુષ્ય પર પોતાનો આત્મા શર = બાણને ચડાવી દે છે. બ્રહ્મને પ્રણવ-ઓમ્ નો વાચ્ય છે, તેને પ્રાપ્ત કરે છે. (૨)