Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 893

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- मेध्यातिथिः काण्वः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
सु꣣वित꣡स्य꣢ वनाम꣣हे꣢ऽति꣣ से꣡तुं꣢ दुरा꣣꣬य्य꣢꣯म् । सा꣣ह्या꣢म꣣ द꣡स्यु꣢मव्र꣣तम् ॥८९३॥

सु꣣वित꣡स्य꣢ । व꣣नामहे । अ꣡ति꣢꣯ । से꣡तु꣢꣯म् । दु꣣राय्य꣢म् । दुः꣣ । आय्य꣢म् । सा꣣ह्या꣡म꣢ । द꣡स्यु꣢꣯म् । अ꣣व्रत꣢म् । अ꣣ । व्रत꣢म् ॥८९३॥

Mantra without Swara
सुवितस्य वनामहेऽति सेतुं दुराय्यम् । साह्याम दस्युमव्रतम् ॥

सुवितस्य । वनामहे । अति । सेतुम् । दुराय्यम् । दुः । आय्यम् । साह्याम । दस्युम् । अव्रतम् । अ । व्रतम् ॥८९३॥

Samveda - Mantra Number : 893
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 5; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सुवितस्य ' सु इत ') સમ્યક્ સુલભ પ્રાપ્ત શાન્ત સ્વરૂપ પરમાત્માનાં (दुराय्यम् अतिसेतुं वनामहे) મુશ્કેલીથી પ્રાપ્ત થવા યોગ્ય, બંધન રહિત કરનાર આનંદરૂપનું સેવન કરીએ, તેથી (अव्रतं दस्युं साह्याम) વ્રતહીન કરનારા-શિવ સંકલ્પ તોડનારા, આત્મબળને ક્ષીણ કરનારા અજ્ઞાન, વાસના, પાપનો તિરસ્કાર કરે-દૂર કરે. શિવ સંકલ્પને તોડનારા, આત્મબળને ક્ષીણ કરનારા અને અજ્ઞાન, વાસના તથા પાપને દૂર કરવાથી પરમાત્માનું આનંદમય સ્વરૂપ, બંધન રહિત કરનાર પ્રાપ્ત થાય છે. (૨)