Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 890

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- अहमीयुराङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
प꣡व꣢मान꣣ र꣢स꣣स्त꣢व꣣ म꣡दो꣢ राजन्नदुच्छु꣣नः꣢ । वि꣢꣫ वार꣣म꣡व्य꣢मर्षति ॥८९०॥

प꣡वमा꣢꣯न । र꣡सः꣢꣯ । त꣡व꣢꣯ । म꣡दः꣢꣯ । रा꣣जन् । अदुच्छुनः꣢ । अ꣣ । दुच्छुनः꣢ । वि । वा꣡र꣢꣯म् । अ꣡व्य꣢꣯म् । अ꣣र्षति ॥८९०॥

Mantra without Swara
पवमान रसस्तव मदो राजन्नदुच्छुनः । वि वारमव्यमर्षति ॥

पवमान । रसः । तव । मदः । राजन् । अदुच्छुनः । अ । दुच्छुनः । वि । वारम् । अव्यम् । अर्षति ॥८९०॥

Samveda - Mantra Number : 890
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 5; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (पवमान राजन्) હે ધારારૂપમાં પ્રાપ્ત થનાર પ્રકાશમાન પરમાત્મન્ ! (तव अदुच्छुनः मदः रसः) તારો વિઘ્નનાશક, પાપરહિત, હર્ષકરરસ અર્થાત્ રસવાન હર્ષ-આનંદ (अव्यं वारं वि अर्षति) પાર્થિવ શરીર આવરકને લાંધીને-ટપીને અન્તરાત્માને પ્રાપ્ત થાય છે, સાંસારિક રસ વિઘ્નથી, ક્ષયથી અને પાપથી રહિત હોતો નથી, પરમાત્મન્ તારો રસ વિઘ્ન-બાધાથી, ક્ષયથી, પ્રાપ્તથી રહિત અને આનંદપ્રદ છે, તેને તું ઉપાસકને પ્રદાન કર-કરે છે. (૨)