Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 885

1875 Mantra
Devata- इन्द्रः Rishi- तिरश्चीराङ्गिरसः Chhand- अनुष्टुप् Swara- गान्धारः
Mantra with Swara
त꣡मु꣢ ष्टवाम꣣ यं꣢꣫ गिर꣣ इ꣡न्द्र꣢मु꣣क्था꣡नि꣢ वावृ꣣धुः꣢ । पु꣣रू꣡ण्य꣢स्य꣣ पौꣳस्या꣣ सि꣡षा꣢सन्तो वनामहे ॥८८५॥

तम् । उ꣣ । स्तवाम । य꣢म् । गि꣡रः꣢꣯ । इ꣡न्द्र꣢꣯म् । उ꣣क्था꣡नि꣢ । वा꣣वृधुः꣢ । पु꣣रू꣡णि꣢ । अ꣣स्य । पौ꣡ꣳस्या꣢꣯ । सि꣡षा꣢꣯सन्तः । व꣣नामहे ॥८८५॥

Mantra without Swara
तमु ष्टवाम यं गिर इन्द्रमुक्थानि वावृधुः । पुरूण्यस्य पौꣳस्या सिषासन्तो वनामहे ॥

तम् । उ । स्तवाम । यम् । गिरः । इन्द्रम् । उक्थानि । वावृधुः । पुरूणि । अस्य । पौꣳस्या । सिषासन्तः । वनामहे ॥८८५॥

Samveda - Mantra Number : 885
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (तम् उ स्तवाम्) અમે ઉપાસકો એ ઇષ્ટદેવની સ્તુતિ કરીએ છીએ (यम् इन्द्रं गिरः उक्थ्यानि वावृधुः) જે ઐશ્વર્યવાન પરમાત્માને સ્તુતિ પરક વાણીઓ વક્તવ્ય પ્રશસ્ત મંત્રવચન વધી-વધીને કથન કરે છે. (अस्य) એના (पुरुणि पौंस्या) અનેક પૌરુષકર્મો-સૃષ્ટિ રચના, ધારણ, જીવોનાં કર્મફળ પ્રદાન, મુમુક્ષુઓને મોક્ષપ્રદાન ઉપકાર કાર્યોને (सिषासन्तः) ધારણ પાલન કરતાં ભજન (वनामहे) કરીએ. (૩)

 
Essence
ભાવાર્થ : અમે ઉપાસકો તે ઇષ્ટદેવ ઐશ્વર્યવાન્ પરમાત્માની સ્તુતિ કરીએ છીએ જેને સ્તુતિવાણીઓ અને પ્રશસ્ત વેદ વચન વધી-વધીને કથન કરે છે. એના અનેક પૌરુષકર્મો-સૃષ્ટિ રચના, ધારણ જીવોના કર્મફળ પ્રદાન, મુમુક્ષુઓને મોક્ષ પ્રદાન ઉપકાર કાર્યોને ધારણ પાલન કરતાં ભજન કરીએ. (૩)