Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 881

1875 Mantra
Devata- इन्द्रः Rishi- गोषूक्त्यश्वसूक्तिनौ काण्वायनौ Chhand- उष्णिक् Swara- ऋषभः
Mantra with Swara
ये꣢न꣣ ज्यो꣡ती꣢ꣳष्या꣣य꣢वे꣣ म꣡न꣢वे च वि꣣वे꣡दि꣢थ । म꣣न्दानो꣢ अ꣣स्य꣢ ब꣣र्हि꣢षो꣣ वि꣡ रा꣢जसि ॥८८१॥

ये꣡न꣢꣯ । ज्यो꣡ती꣢꣯ꣳषि । आ꣡व꣡ये꣢ । म꣡न꣢꣯वे । च꣣ । विवे꣡दि꣢थ । म꣣न्दानः꣢ । अ꣣स्य꣢ । ब꣡र्हि꣢षः꣢ । वि । रा꣡जसि ॥८८१॥

Mantra without Swara
येन ज्योतीꣳष्यायवे मनवे च विवेदिथ । मन्दानो अस्य बर्हिषो वि राजसि ॥

येन । ज्योतीꣳषि । आवये । मनवे । च । विवेदिथ । मन्दानः । अस्य । बर्हिषः । वि । राजसि ॥८८१॥

Samveda - Mantra Number : 881
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (येन च) હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! અને તું જે હર્ષપ્રદ સ્વરૂપથી (मनवे आयवे) મનનશીલ મનુષ્યને માટે (ज्योतींषि विवेदिथ) જ્ઞાન જ્યોતિઓને જણાવે છે (मन्दानः) સ્તુત કરવામાં આવતાં (अस्य बर्हिषः विराजसि) એ ઉપાસકનાં હૃદયાકાશમાં વિરાજમાન થાય છે. (૨)


 
Essence
ભાવાર્થ : પરમાત્મા તું જે તારા હર્ષપ્રદ સ્વરૂપથી મનનશીલ મનુષ્યને જ્ઞાન જ્યોતિઓ જણાવે છે, જે હર્ષપ્રદ સ્વરૂપનાં કારણે સ્તુતિપાત્ર બનેલ એ મનનશીલ ઉપાસકનાં હૃદયાવકાશમાં સ્થાન પામે છે, તે હર્ષપ્રદ સ્વરૂપ પ્રશંસનીય છે. (૨)