Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 878

1875 Mantra
Devata- अग्निः Rishi- सौभरि: काण्व: Chhand- प्रगाथः(विषमा बृहती, समा सतोबृहती) Swara- ऋषभः
Mantra with Swara
प्र꣡ मꣳहि꣢꣯ष्ठाय गायत ऋ꣣ता꣡व्ने꣢ बृह꣣ते꣢ शु꣣क्र꣡शो꣢चिषे । उ꣣पस्तुता꣡सो꣢ अ꣣ग्न꣡ये꣢ ॥८७८॥

प्र꣢ । म꣡ꣳहि꣢꣯ष्ठाय । गा꣣यत । ऋता꣡व्ने꣢ । बृ꣣हते꣢ । शु꣣क्र꣡शो꣢चिषे । शु꣣क्र꣢ । शो꣣चिषे । उपस्तुता꣡सः꣢ । उ꣡प । स्तुता꣡सः꣢ । अ꣣ग्न꣡ये꣢ ॥८७८॥

Mantra without Swara
प्र मꣳहिष्ठाय गायत ऋताव्ने बृहते शुक्रशोचिषे । उपस्तुतासो अग्नये ॥

प्र । मꣳहिष्ठाय । गायत । ऋताव्ने । बृहते । शुक्रशोचिषे । शुक्र । शोचिषे । उपस्तुतासः । उप । स्तुतासः । अग्नये ॥८७८॥

Samveda - Mantra Number : 878
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (मंहिष्ठाय) અત્યાધિક દાતા , (ऋताव्ने) અમૃતવાળા - અમૃતરૂપ મોક્ષાનંદધારી , (बृहते) મહાન , (शुक्रशोचिषे) શુક્રપ્રકાશસ્વરૂપ , (अग्नये) પરમાત્માને માટે (उप स्तोतारः) સમીપ થઈને નિમગ્ન બનીને , હે સ્તુતિ કરનારાઓ ! (प्रगायत) ગુણગાન કરો , સ્તુતિ પ્રશંસા કરો.

 
Essence
ભાવાર્થ : હે આત્મસમર્પણ ભાવથી સ્તુતિ કરનારા ઉપાસકો ! અમૃતરૂપ મોક્ષાનંદ ધારણ કરનારા , અત્યંત દાની , શુભ્ર જ્યોતિઃસ્વરૂપ , મહાન , ઇષ્ટદેવ પરમાત્માની પ્રગાઢ સ્તુતિ , ગુણગાન અને ઉપાસના કરવી જોઈએ. (૧)