Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 872

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- ययातिर्नाहुषः Chhand- अनुष्टुप् Swara- गान्धारः
Mantra with Swara
सु꣣ता꣢सो꣣ म꣡धु꣢मत्तमाः꣣ सो꣢मा꣣ इ꣡न्द्रा꣢य म꣣न्दि꣡नः꣢ । प꣣वि꣡त्र꣢वन्तो अक्षरं दे꣣वा꣡न्ग꣢च्छन्तु वो꣣ म꣡दाः꣢ ॥८७२॥

सु꣣ता꣡सः꣢ । म꣡धु꣢꣯मत्तमाः । सो꣡माः꣢꣯ । इ꣡न्द्रा꣢꣯य । म꣣न्दि꣡नः꣢ । प꣣वि꣡त्र꣢वन्तः । अ꣣क्षरन् । देवा꣣न् । ग꣡च्छ꣢꣯न्तु । वः । म꣡दाः꣢꣯ ॥८७२॥

Mantra without Swara
सुतासो मधुमत्तमाः सोमा इन्द्राय मन्दिनः । पवित्रवन्तो अक्षरं देवान्गच्छन्तु वो मदाः ॥

सुतासः । मधुमत्तमाः । सोमाः । इन्द्राय । मन्दिनः । पवित्रवन्तः । अक्षरन् । देवान् । गच्छन्तु । वः । मदाः ॥८७२॥

Samveda - Mantra Number : 872
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सुतासः) નિષ્પાદિત-સાક્ષાત્ કરેલ (मधुमत्तमाः) અત્યંત મધુર (मन्दिनः) હર્ષપૂર્ણ (सोमासः) શાન્ત સ્વરૂપ પરમાત્મા (इन्द्राय) ઉપાસક આત્માને માટે (पवित्रवन्तः) હૃદયસ્થ પ્રાણાપાન વાળો (अक्षरन्) આનંદ ધારા રૂપમાં પ્રાપ્ત થઈ રહ્યો છે, એ રીતે (वः) તારો (मदाः) હર્ષ પ્રવાહ (देवान् गच्छन्तु) ઇન્દ્રિયોને પ્રાપ્ત થાય. (૩)

 
Essence
ભાવાર્થ : સાક્ષાત્ કરેલ, અત્યંત મધુર, હર્ષપૂર્ણ, શાન્ત સ્વરૂપ પરમાત્મા ઉપાસકના આત્મા માટે હૃદયસ્થ પ્રાણાપાનવાળો આનંદધારામાં પ્રાપ્ત થઈ રહ્યો છે. એ રીતે પરમાત્મન્ ! તારો હર્ષ પ્રવાહ ઇન્દ્રિયોને પણ પ્રાપ્ત થઈ રહ્યો છે. (૩)