Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 871

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- त्रित आप्त्यः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
रा꣣यः꣡ स꣢मु꣣द्रा꣢ꣳश्च꣣तु꣢रो꣣ऽस्म꣡भ्य꣢ꣳ सोम वि꣣श्व꣡तः꣢ । आ꣡ प꣢वस्व सह꣣स्रि꣡णः꣢ ॥८७१॥

रा꣣यः꣢ । स꣣मुद्रा꣢न् । स꣣म् । उद्रा꣢न् । च꣣तु꣡रः꣢ । अ꣣स्म꣡भ्य꣢म् । सो꣣म । विश्व꣡तः꣢ । आ । प꣣वस्व । सहस्रि꣡णः꣢ ॥८७१॥

Mantra without Swara
रायः समुद्राꣳश्चतुरोऽस्मभ्यꣳ सोम विश्वतः । आ पवस्व सहस्रिणः ॥

रायः । समुद्रान् । सम् । उद्रान् । चतुरः । अस्मभ्यम् । सोम । विश्वतः । आ । पवस्व । सहस्रिणः ॥८७१॥

Samveda - Mantra Number : 871
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सोम) હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તું (अस्मभ्यम्) અમે ઉપાસકોને માટે (विश्वतः) સર્વ પ્રકારથી-સર્વતોભાવથી (सहस्रिणः) હજારોની સમાન-અત્યંત મહામૂલ્ય (रायः) ધનરૂપ (चतुरः समुद्रान्) ચારેય વાણીઓ-તારા રચેલાં વેદવચનો-સ્તુતિ, પ્રાર્થના, ઉપાસના અને જપોને (आपवस्व) ચરિતાર્થ કર. (૩)

 
Essence
ભાવાર્થઃ શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! કૃપા કરીને અમે ઉપાસકોની અંદર સર્વ ભાવથી તારા ઉપદેશેલાં સર્વ મહાન ધનરૂપ ચાર વાણીઓ સ્તુતિ, પ્રાર્થના, ઉપાસના અને જપ ચરિતાર્થ કર. એના સેવનમાં રત બનીને તારા દર્શન સમાગમ પ્રાપ્ત કરવામાં સફળ બનીએ. (૩)