Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 870

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- त्रित आप्त्यः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
अ꣣भि꣡ ब्रह्मी꣢꣯रनूषत य꣣ह्वी꣢रृ꣣त꣡स्य꣢ मा꣣त꣡रः꣢ । म꣣र्ज꣡य꣢न्ती꣣र्दिवः꣡ शिशु꣢꣯म् ॥८७०॥

अ꣣भि꣢ । ब्र꣡ह्मीः꣢꣯ । अ꣣नूषत । यह्वीः꣢ । ऋ꣣त꣡स्य꣢ । मा꣣त꣡रः꣢ । म꣣र्ज꣡य꣢न्तीः । दि꣣वः꣢ । शि꣡शु꣢꣯म् ॥८७०॥

Mantra without Swara
अभि ब्रह्मीरनूषत यह्वीरृतस्य मातरः । मर्जयन्तीर्दिवः शिशुम् ॥

अभि । ब्रह्मीः । अनूषत । यह्वीः । ऋतस्य । मातरः । मर्जयन्तीः । दिवः । शिशुम् ॥८७०॥

Samveda - Mantra Number : 870
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (यह्वीः) મહત્ત્વપૂર્ણ (ब्राह्मीः) બ્રહ્મ-વેદ સંબંધી (ऋतस्य मातरः) સત્યનું સ્વરૂપ પ્રકટ કરનારી (दिवः शिशुं मर्जयन्तीः) અમૃતધામમાં શયન કરનાર પરમાત્માને પ્રાપ્ત કરવા માટે (अभि अनूषत) અભિમુખતાથી સ્તુતિ કરે છે. (૨)

 
Essence
ભાવાર્થ : વેદમાં સર્વ સત્યનું સ્વરૂપ દર્શાવનારી મહત્ત્વપૂર્ણ વાણીઓ અમૃતધામમાં રહેલ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે તેની પૂર્ણ સ્તુતિ કરે છે, તેનું સેવન કરવું જોઈએ. (૨)