Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 867

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वसिष्ठो मैत्रावरुणिः Chhand- प्रगाथः(विषमा बृहती, समा सतोबृहती) Swara- मध्यमः
Mantra with Swara
त꣣र꣢णि꣣रि꣡त्सि꣢षासति꣣ वा꣢जं꣣ पु꣡र꣢न्ध्या यु꣣जा꣢ । आ꣢ व꣣ इ꣡न्द्रं꣢ पुरुहू꣣तं꣡ न꣢मे गि꣣रा꣢ ने꣣मिं꣡ तष्टे꣢꣯व सु꣣द्रु꣡व꣢म् ॥८६७॥

त꣣र꣡णिः꣢ । इत् । सि꣣षासति । वा꣡ज꣢꣯म् । पु꣡र꣢꣯न्ध्या । पु꣡र꣢꣯म् । ध्या꣣ । युजा꣢ । आ । वः꣣ । इ꣡न्द्र꣢꣯म् । पु꣣रुहू꣢तम् । पु꣣रु । हू꣢तम् । न꣣मे । गिरा꣢ । ने꣣मि꣢म् । त꣡ष्टा꣢꣯ । इ꣣व । सुद्रु꣡व꣢꣯म् । सु꣣ । द्रु꣡व꣢꣯म् ॥८६७॥

Mantra without Swara
तरणिरित्सिषासति वाजं पुरन्ध्या युजा । आ व इन्द्रं पुरुहूतं नमे गिरा नेमिं तष्टेव सुद्रुवम् ॥

तरणिः । इत् । सिषासति । वाजम् । पुरन्ध्या । पुरम् । ध्या । युजा । आ । वः । इन्द्रम् । पुरुहूतम् । पुरु । हूतम् । नमे । गिरा । नेमिम् । तष्टा । इव । सुद्रुवम् । सु । द्रुवम् ॥८६७॥

Samveda - Mantra Number : 867
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (युजा पुरन्ध्या) યોગ અનુસાર સ્તુતિઓ દ્વારા (तरणिः इत्) શીઘ્ર જ તીવ્ર સંવેગી યોગી (वाजं सिषासति) સેવન કરે છે તેથી (आ) આવો (वः) તમે અને અમે (पुरुहूतम् इन्द्रम्) અનેક પ્રકારથી વા અનેકવાર આમંત્રણીય પરમાત્માને (गिरा नमे) સ્તુતિ દ્વારા આપણી તરફ નમાવીએ (सुद्रुवम् नेमि तष्टा इव) જેમ સુથાર ઉત્તમ લાકડાવાળા પૈડાના ઘેરાવ-વલયને પોતાની તરફ નમાવે છે. (૬)

 
Essence
ભાવાર્થ : યોગવાળી બુદ્ધિ દ્વારા શીઘ્ર તીવ્ર સંવેગી યોગી પરમાત્માના અમૃતભોગોનું સેવન કરે છે, તેથી આવો, આપણે અનેક પ્રકારથી અથવા અનેકવાર આમંત્રિત કરવા યોગ્ય પરમાત્માને સ્તુતિ દ્વારા નમાવીએ, આકર્ષિત કરીએ. જેમ સુથાર શ્રેષ્ઠ લાકડાના પૈડાના ઘેરાવ-ચક્રનેમિને નમાવે છે - ઝુકાવે છે. (૬)