Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 866

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मेध्यातिथिः काण्वः Chhand- बृहती Swara- मध्यमः
Mantra with Swara
क꣡ण्वे꣢भिर्धृष्ण꣣वा꣢ धृ꣣ष꣡द्वाजं꣢꣯ दर्षि सह꣣स्रि꣡ण꣢म् । पि꣣श꣡ङ्ग꣢रूपं मघवन्विचर्षणे म꣣क्षू꣡ गोम꣢꣯न्तमीमहे ॥८६६॥

क꣡ण्वे꣢꣯भिः । धृ꣣ष्णो । आ꣢ । धृ꣣ष꣢त् । वा꣡ज꣢꣯म् । द꣣र्षि । सहस्रि꣡ण꣢म् । पि꣣श꣡ङ्ग꣢रूपम् । पि꣣श꣡ङ्ग꣢ । रू꣣पम् । मघवन् । विचर्षणे । वि । चर्षणे । मक्षू । गो꣡म꣢꣯न्तम् । ई꣣महे ॥८६६॥

Mantra without Swara
कण्वेभिर्धृष्णवा धृषद्वाजं दर्षि सहस्रिणम् । पिशङ्गरूपं मघवन्विचर्षणे मक्षू गोमन्तमीमहे ॥

कण्वेभिः । धृष्णो । आ । धृषत् । वाजम् । दर्षि । सहस्रिणम् । पिशङ्गरूपम् । पिशङ्ग । रूपम् । मघवन् । विचर्षणे । वि । चर्षणे । मक्षू । गोमन्तम् । ईमहे ॥८६६॥

Samveda - Mantra Number : 866
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (धृष्णो विचर्षणे मघवन्) હે દોષ-નિવારક વિશેષ દ્રષ્ટા ઐશ્વર્યવાન પરમાત્મન્ ! તું (कण्वेभिः) મેધાવી ઉપાસકોને (सहस्रिणं वाजं धृषत् अदर्षि) હજારોમાં ગણનારા હજારોની સમાન ખૂબજ દબાવનાર સતાવનાર વિરોધી બળ વાસનાબળને ચકનાચૂર છિન્ન-ભિન્ન કરી દે, પુનઃ (पिषङ्गरूपं गोमन्तं मक्षु ईमहे) સ્તુતિ વાણીઓ વાળા-સ્તુતિઓનાં ફળભૂત તારા સોનેરી રૂપ જ્ઞાનાનંદ રૂપને શીઘ્ર ચાહે છે. (૩)

 
Essence
ભાવાર્થ : દોષ નિવારક, અન્તર્દ્રષ્ટા, ઐશ્વર્યવાન પરમાત્મા મેધાવી ઉપાસકોની અંદરથી હજારોમાં વધેલાં વિરોધી કામવાસના બળને છિન્ન-ભિન્ન કરી દે છે અને સ્તુતિઓનાં ફળભૂત પોતાનાં સોનેરી જ્ઞાનાનંદરૂપને પ્રદાન કરે છે. જેની ઉપાસક શીઘ્ર પ્રાર્થના કરે છે. (૩)