Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 865

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मेध्यातिथिः काण्वः Chhand- बृहती Swara- मध्यमः
Mantra with Swara
स्व꣡र꣢न्ति त्वा सु꣣ते꣢꣫ नरो꣣ व꣡सो꣢ निरे꣣क꣢ उ꣣क्थि꣡नः꣢ । क꣣दा꣢ सु꣣तं꣡ तृ꣢षा꣣ण꣢꣫ ओक꣣ आ꣡ ग꣢म꣣ इ꣡न्द्र꣢ स्व꣣ब्दी꣢व꣣ व꣡ꣳस꣢गः ॥८६५॥

स्व꣡रन्ति꣢꣯ । त्वा꣣ । सुते꣢ । न꣡रः꣢꣯ । व꣡सो꣢꣯ । नि꣣रेके꣢ । उ꣣क्थि꣡नः꣢ । क꣣दा꣢ । सु꣣त꣢म् । तृ꣣षाणः꣡ । ओ꣡कः꣢꣯ । आ । ग꣣मः । इ꣡न्द्र꣢꣯ । स्व꣣ब्दी꣢ । इ꣣व । व꣡ꣳस꣢꣯गः ॥८६५॥

Mantra without Swara
स्वरन्ति त्वा सुते नरो वसो निरेक उक्थिनः । कदा सुतं तृषाण ओक आ गम इन्द्र स्वब्दीव वꣳसगः ॥

स्वरन्ति । त्वा । सुते । नरः । वसो । निरेके । उक्थिनः । कदा । सुतम् । तृषाणः । ओकः । आ । गमः । इन्द्र । स्वब्दी । इव । वꣳसगः ॥८६५॥

Samveda - Mantra Number : 865
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वसो इन्द्र) હે સર્વત્ર વસેલ ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (एके उक्थिनः नरः) વિરલ ભાગ્યશાળી સ્તુતિ વાણીવાળા મુમુક્ષુજન (सुते) ઉપાસનારસ સંપન્ન થતાં (त्वा निः स्वरन्ति) તારું સારી રીતે ગાન કરે છે તારું સમ્યક્ ભજન ગાન કરે છે કે (ओकः तृषाणः) ક્યારે, જળાશયની તરફ તૃષાતુર હરણની સમાન (कदासुतम् आगमः) ક્યારે-ક્યારેક તો સંપન્ન ઉપાસનારસની તરફ આવે છે. (स्वब्दी इव वंसगः) સુનિશ્ચિત અબ્દી-અબ્દ-સંવત્સર-સમયવાળા વનનીય સ્થાનને પ્રાપ્ત થનાર અતિથિની સમાન.

 
Essence
ભાવાર્થ : હે સર્વત્ર વસનાર ઐશ્વર્યવાન પરમાત્મન્ ! કોઈ વિરલો, ભાગ્યશાળી, સ્તુતિકર્તા મુમુક્ષુજન ઉપાસનારસ સંપન્ન થઈ ગયા પછી તારું સારી રીતે ગાન કરે છે અને પ્રતીક્ષા કરે છે. જળાશય પર જળપાન કરવા માટે તૃષાતુર હરણની સમાન તું ઉપાસ્ય ક્યારે આવે છે-ક્યારેક તો આવીશ જ. જેમ વર્ષ અથવા પોતાના વિશેષ સમય પર વિશિષ્ટ પૂજનીય અતિથિ વનનીય સ્થાન પર આવે જ છે. (૨)