Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 862

1875 Mantra
Devata- इन्द्रः Rishi- पुरुहन्मा आङ्गिरसः Chhand- प्रगाथः(विषमा बृहती, समा सतोबृहती) Swara- मध्यमः
Mantra with Swara
य꣡द् द्याव꣢꣯ इन्द्र ते श꣣त꣢ꣳश꣣तं꣡ भूमी꣢꣯रु꣣त स्युः । न꣡ त्वा꣢ वज्रिन्त्स꣣ह꣢स्र꣣ꣳ सू꣢र्या꣣ अ꣢नु꣣ न꣢ जा꣣त꣡म꣢ष्ट꣣ रो꣡द꣢सी ॥८६२॥

य꣢त् । द्या꣡वः꣢꣯ । इ꣣न्द्र । ते । श꣢तम् । श꣣त꣢म् । भू꣡मीः꣢꣯ । उ꣣त꣢ । स्युः । न । त्वा꣣ । वज्रिन् । सह꣡स्र꣢म् । सू꣡र्या꣢꣯ । अ꣡नु꣢꣯ । न । जा꣣त꣢म् । अ꣣ष्ट । रो꣡द꣢꣯सी꣣इ꣡ति꣢ ॥८६२॥

Mantra without Swara
यद् द्याव इन्द्र ते शतꣳशतं भूमीरुत स्युः । न त्वा वज्रिन्त्सहस्रꣳ सूर्या अनु न जातमष्ट रोदसी ॥

यत् । द्यावः । इन्द्र । ते । शतम् । शतम् । भूमीः । उत । स्युः । न । त्वा । वज्रिन् । सहस्रम् । सूर्या । अनु । न । जातम् । अष्ट । रोदसीइति ॥८६२॥

Samveda - Mantra Number : 862
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वज्रिन् इन्द्र) હે ઓજસ્વી ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (यत्) જો (ते) તારી સન્મુખ (शतम् द्यावः) સેંકડો દ્યુલોક પણ હોય (उत) અને (शतं भूमिः स्युः) સેંકડો પૃથિવીઓ હોય (सहस्रं सूर्याः) અનેક સૂર્યો પણ હોય (त्या अनु न) તે તારા અનુરૂપ - સમાન - ગુણ , કર્મ , સ્વરૂપ પ્રતિમાન નથી , (रोदसी जातं न अष्ट) વિશ્વના બન્ને માપનારા ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ સીમા પ્રાન્ત પણ તને વ્યાપી શકતા નથી. (૬)

 
Essence
ભાવાર્થ :  હે ઓજસ્વી પરમાત્મન્ ! જો તારી સામે સેંકડો ઘુલોક હોય , સેંકડો પૃથિવીઓ હોય અને અનેક સૂર્યો હોય તો પણ તારા અનુરૂપ - ગુણ - કર્મ - સ્વરૂપની સમાન બની શકતા નથી , એક - એક અલગની શું વાત , સર્વે મળીને તથા વિશ્વને માપનાર બન્ને ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધની સીમા - મર્યાદા પણ પ્રસિદ્ધ સર્વત્ર અંદર બહાર રહેલ તને વ્યાપી શકતી નથી , સીમિત કરી શકતી નથી . એવા તને અનંત - આકાશથી પણ પર રહેલને અમે જાણીએ , ધ્યાન કરીએ . ( ૬ )