Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 861

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- पराशरः शाक्त्यः Chhand- त्रिष्टुप् Swara- धैवतः
Mantra with Swara
ए꣣वा꣡ नः꣢ सोम परिषि꣣च्य꣡मा꣢न꣣ आ꣡ प꣢वस्व पू꣣य꣡मा꣢नः स्व꣣स्ति꣢ । इ꣢न्द्र꣣मा꣡ वि꣢श बृह꣣ता꣡ मदे꣢꣯न व꣣र्ध꣢या꣣ वा꣡चं꣢ ज꣣न꣢या꣣ पु꣡र꣢न्धिम् ॥८६१॥

एव꣢ । नः꣣ । सोम । परिषिच्य꣡मा꣢नः । प꣣रि । सिच्य꣡मा꣢नः । आ । प꣣वस्व । पूय꣡मा꣢नः । स्व꣣स्ति꣢ । सु꣣ । अस्ति꣢ । इ꣡न्द्र꣢꣯म् । आ । वि꣣श । बृहता꣢ । म꣡दे꣢꣯न । व꣣र्ध꣡य꣢ । वा꣡च꣢꣯म् । ज꣣न꣡य꣢ । पु꣡र꣢꣯न्धिम् । पु꣡र꣢꣯म् । धि꣣म् ॥८६१॥

Mantra without Swara
एवा नः सोम परिषिच्यमान आ पवस्व पूयमानः स्वस्ति । इन्द्रमा विश बृहता मदेन वर्धया वाचं जनया पुरन्धिम् ॥

एव । नः । सोम । परिषिच्यमानः । परि । सिच्यमानः । आ । पवस्व । पूयमानः । स्वस्ति । सु । अस्ति । इन्द्रम् । आ । विश । बृहता । मदेन । वर्धय । वाचम् । जनय । पुरन्धिम् । पुरम् । धिम् ॥८६१॥

Samveda - Mantra Number : 861
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सोम) હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તું (परिषिच्यमानः) સર્વભાવથી ધારિત નિદિધ્યાસનમાં આવીને (पूयमानः) તથા સાક્ષાત્ થઈને (नः स्वस्ति) અમારી સુ-અસ્તિ-સ્વરૂપાપત્તિ-મુક્તિને (एव) અવશ્ય (आपवस्व) પ્રાપ્ત કરાવ (बृहता मदेन) મહાન હર્ષક સ્વરૂપ વા હર્ષ નિમિત્તથી (इन्द्रम् आविश) ઉપાસક આત્માને આવિષ્ટ થા તેની અંદર આવેશ કર (वाचं वर्धय) તેની સ્તુતિ વાણીને સમૃદ્ધ કર-સફળ કરકરે છે. (पुरन्धिं जनय) ઉપાસક આત્માને બહુજ ધી = બુદ્ધિવાળો સંપન્ન કરી દે. (૩)

 
Essence
ભાવાર્થ : મારા પ્યારા શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તું સર્વભાવ ધારિત-નિદિધ્યાસનમાં લાવેલ ઉપાસના દ્વારા ધ્યાયા તથા સાક્ષાત્ કરેલા મારી સ્વરૂપ પ્રાપ્તિ-મુક્તિને અવશ્ય પ્રાપ્ત કરાવ - કરાવે છે, મારા ઉપાસક આત્માને મહાન તારા હર્ષપ્રદ સ્વરૂપમાં અથવા હર્ષ માટે બનીને પ્રાપ્ત થા-થાય છે, મારી સ્તુતિ વાણીને સફળ કર-કરે છે, મને બહુજ બુદ્ધિમાન કુશળ બુદ્ધિમાન બનાવ-બનાવે છે. (૩)