Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 860

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- पराशरः शाक्त्यः Chhand- त्रिष्टुप् Swara- धैवतः
Mantra with Swara
सो꣢मं꣣ गा꣡वो꣢ धे꣣न꣡वो꣢ वावशा꣣नाः꣢꣫ सोमं꣣ वि꣡प्रा꣢ म꣣ति꣡भिः꣢ पृ꣣च्छ꣡मा꣢नाः । सो꣡मः꣢ सु꣣त꣡ ऋ꣢च्यते पू꣣य꣡मा꣢नः꣣ सो꣡मे꣢ अ꣣र्का꣢स्त्रि꣣ष्टु꣢भः꣣ सं꣡ न꣢वन्ते ॥८६०॥

सो꣡म꣢꣯म् । गा꣡वः꣢꣯ । धे꣣न꣡वः꣢ । वा꣣वशानाः꣢ । सो꣡म꣢꣯म् । वि꣡प्राः꣢꣯ । वि । प्राः꣣ । मति꣡भिः꣢ । पृ꣡च्छ꣡मा꣢नाः । सो꣡मः꣢꣯ । सु꣣तः꣢ । ऋ꣣च्यते । पूय꣡मा꣢नः । सो꣡मे꣢꣯ । अ꣣र्काः꣢ । त्रि꣡ष्टु꣡भः꣢ । त्रि꣣ । स्तु꣡भः꣢꣯ । सम् । न꣣वन्ते ॥८६०॥

Mantra without Swara
सोमं गावो धेनवो वावशानाः सोमं विप्रा मतिभिः पृच्छमानाः । सोमः सुत ऋच्यते पूयमानः सोमे अर्कास्त्रिष्टुभः सं नवन्ते ॥

सोमम् । गावः । धेनवः । वावशानाः । सोमम् । विप्राः । वि । प्राः । मतिभिः । पृच्छमानाः । सोमः । सुतः । ऋच्यते । पूयमानः । सोमे । अर्काः । त्रिष्टुभः । त्रि । स्तुभः । सम् । नवन्ते ॥८६०॥

Samveda - Mantra Number : 860
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (गावः धेनवः) ગાન કરતી વેદવાણીઓ (सोमं वावशानाः) સોમ સ્વરૂપ પરમાત્માને પુનઃ પુનઃ ચાહતી (विप्राः) મેધાવી વિદ્વાને (मतिभिः) સ્તુતિ વાણીઓથી (पृच्छमानाः) અર્ચિત કરતાં (संनवन्ते) સારી રીતે પ્રાપ્ત થાય છે (सोमः सुतः पूयमानः ऋच्यते) શાન્ત પરમાત્મા સાક્ષાત્ થતાં અન્તરાત્માને શોધતાં પ્રશંસિત થાય છે (सोमे अर्काः त्रिष्टुभः संनवन्ते) શાન્ત પરમાત્મામાં અર્ચના કરનારા મન, વાણી, કર્મથી ત્રણ પ્રકારની સ્તુતિ કરનારા સંગત થાય છે. (૨)

 
Essence
ભાવાર્થ : જનારી સ્તુતિ વાણીઓ પુનઃ પુનઃ ચાહતી શાન્ત પરમાત્માને પ્રાપ્ત થાય છે, મેધાવી ઉપાસક સ્તુતિ વાણીઓથી અર્ચના કરતાં શાંત પરમાત્માને પ્રાપ્ત થાય છે, સાક્ષાત્ થતાં પરમાત્મા ઉપાસકના આત્માને શોધતાં પ્રશંસિત કરવામાં આવે છે, મન, વાણી, કર્મથી સ્તુતિ કરનારા અર્ચકજનો પરમાત્માનો સંગ પામે છે. (૨)