Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 86

1875 Mantra
Devata- अग्निः Rishi- वसूयव आत्रेयः Chhand- अनुष्टुप् Swara- गान्धारः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
य꣡द्वाहि꣢꣯ष्ठं꣣ त꣢द꣣ग्न꣡ये꣢ बृ꣣ह꣡द꣢र्च विभावसो । म꣡हि꣢षीव꣣ त्व꣢द्र꣣यि꣢꣫स्त्वद्वाजा꣣ उ꣡दी꣢रते ॥८६॥

य꣢त् । वा꣡हि꣢꣯ष्ठम् । तत् । अ꣣ग्न꣡ये꣢ । बृ꣣ह꣢त् । अ꣣र्च । विभावसो । विभा । वसो । म꣡हि꣢꣯षी । इ꣣व । त्व꣢त् । र꣣यिः꣢ । त्वत् । वा꣡जाः꣢꣯ । उत् । ई꣣रते ॥८६॥

Mantra without Swara
यद्वाहिष्ठं तदग्नये बृहदर्च विभावसो । महिषीव त्वद्रयिस्त्वद्वाजा उदीरते ॥

यत् । वाहिष्ठम् । तत् । अग्नये । बृहत् । अर्च । विभावसो । विभा । वसो । महिषी । इव । त्वत् । रयिः । त्वत् । वाजाः । उत् । ईरते ॥८६॥

Samveda - Mantra Number : 86
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 9;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (विभावसो) હે વિશેષ બુદ્ધિની સાથે વસનાર ઉપાસક ! અથવા વિશેષ ' ભા ' - જ્યોતિ જેમાં બસેલ છે એવા (अग्नये) પરમાત્માને માટે (यत् बृहत् वाहिष्ठम्) જે મહાન જીવનને વહન કરનાર પ્રાણ અથવા મન છે (तत् अर्च) તેને સમર્પિત કર (महिषी इव) ભૂમિની સમાન તે પરમાત્માથી (त्वद्रयिः) તારું અભીષ્ટ ધન (त्वद्वाजाः) તારો ભોજ્ય પદાર્થ (उदीरते) ઉદ્ગત થાય છે - પ્રકટ થઈ જાય છે. (૬)
Essence
ભાવાર્થ : ઉપાસકનો બહુમૂલ્યવાન પદાર્થ પ્રાણ અથવા મન છે , જો બુદ્ધિમાન તેને પરમાત્માને પ્રત્યે સમર્પિત કરી દે , તો પૃથિવીનું ધન અને મોક્ષપદાર્થ તેને સદા પ્રાપ્ત થતા રહેશે , કારણકે તેના હેતુ અને સ્વામી પરમાત્મા છે. (૬)