Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 855

1875 Mantra
Devata- इन्द्राग्नी Rishi- भरद्वाजो बार्हस्पत्यः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
ह꣣थो꣢ वृ꣣त्रा꣡ण्यार्या꣢꣯ ह꣣थो꣡ दासा꣢꣯नि सत्पती । ह꣣थो꣢꣫ विश्वा꣣ अ꣢प꣣ द्वि꣡षः꣢ ॥८५५॥

ह꣣थः꣢ । वृ꣣त्रा꣡णि꣢ । आ꣡र्या꣢꣯ । ह꣣थः꣢ । दा꣡सा꣢꣯नि । स꣣त्पती । सत् । पतीइ꣡ति꣢ । ह꣡थः꣢ । वि꣡श्वा꣢꣯ । अ꣡प꣢꣯ । द्वि꣡षः꣢꣯ ॥८५५॥

Mantra without Swara
हथो वृत्राण्यार्या हथो दासानि सत्पती । हथो विश्वा अप द्विषः ॥

हथः । वृत्राणि । आर्या । हथः । दासानि । सत्पती । सत् । पतीइति । हथः । विश्वा । अप । द्विषः ॥८५५॥

Samveda - Mantra Number : 855
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सत्पती)સત્પુરુષ-ઉપાસકના રક્ષક ઐશ્વર્યવાન જ્ઞાનપ્રકાશવાન પરમાત્મન્ ! (आर्या वृत्राणि) અરિ = અમિત્ર-શત્રુની અંદર થનારા પાપોને (अपहथः) હટાવી દો-દૂર કરી દો (दासानि अपहथः) દાસનિષ્કર્મ જન અથવા કર્મ વિનાશક જનની અંદર થનારા પાપોને હટાવી દો-દૂર કરી દો (विश्वाः द्विषः अपहथः) સમસ્ત દ્વેષ ભાવનાઓને હટાવી દો-દૂર કરી દો. (૩)

 
Essence
ભાવાર્થ : ઉપાસકના રક્ષક પરમાત્મા ઉપાસકની સામે શત્રુની હિંસાવૃત્તિ, કર્મવિનાશક પ્રવૃત્તિ અને દ્વેષ ભાવનાઓને દૂર કરી દે છે; તથા ઉપાસકની અંદર કોઈના પણ પ્રત્યે શત્રુ જેવી વેરવૃત્તિ, દાસ જેવી હાનિ કરવાની પ્રવૃત્તિ અને દ્વેષ ભાવનાઓને ઉત્પન્ન થવા દેતો નથી. (૩)