Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 853

1875 Mantra
Devata- इन्द्राग्नी Rishi- भरद्वाजो बार्हस्पत्यः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
ता꣡ हु꣢वे꣣ य꣡यो꣢रि꣣दं꣢ प꣣प्ने꣡ विश्वं꣢꣯ पु꣣रा꣢ कृ꣣त꣢म् । इ꣣न्द्राग्नी꣡ न म꣢꣯र्धतः ॥८५३॥

ता꣢ । हु꣣वे । य꣡योः꣢꣯ । इ꣡द꣢म् । प꣣प्ने꣢ । वि꣡श्व꣢꣯म् । पु꣣रा꣢ । कृ꣣त꣢म् । इ꣣न्द्रा꣢ग्नी । इ꣣न्द्र । अग्नी꣡इति꣢ । न । म꣣र्धतः ॥८५३॥

Mantra without Swara
ता हुवे ययोरिदं पप्ने विश्वं पुरा कृतम् । इन्द्राग्नी न मर्धतः ॥

ता । हुवे । ययोः । इदम् । पप्ने । विश्वम् । पुरा । कृतम् । इन्द्राग्नी । इन्द्र । अग्नीइति । न । मर्धतः ॥८५३॥

Samveda - Mantra Number : 853
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (ता इन्द्राग्नी हुवे) હું તે બન્ને નામોથી કહેવામાં આવતા ઐશ્વર્યવાન બળશાલી અને જ્ઞાન પ્રકાશવાન અગ્રણી પરમાત્માને આમંત્રિત કરું છું (ययोः पुरा कृतं विश्वं पप्ने) જેને પ્રથમ કરેલ-રચેલ વિશ્વ-સંસાર પ્રશંસિત કરવામાં આવે છે (न मर्द्धतः) જે પીડા આપતી નથી. (૧)

 
Essence
ભાવાર્થ : ઐશ્વર્યવાન અને જ્ઞાનપ્રકાશ સ્વરૂપ પરમાત્માનો રચેલ પ્રવાહથી અનાદિ સંસાર પ્રશંસિત કરવામાં આવે છે. તે પરમાત્મા ઉપાસ્ય દેવ છે, જે ઉપાસકોને પીડિત કરતી નથી. (૧)