Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 851

1875 Mantra
Devata- मरुतः Rishi- मधुच्छन्दा वैश्वामित्रः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
आ꣡दह꣢꣯ स्व꣣धा꣢꣫मनु꣣ पु꣡न꣢र्गर्भ꣣त्व꣡मे꣢रि꣣रे꣢ । द꣡धा꣢ना꣣ ना꣡म꣢ य꣣ज्ञि꣡य꣢म् ॥८५१॥

आ꣢त् । अ꣡ह꣢꣯ । स्व꣣धा꣢म् । स्व꣣ । धा꣢म् । अ꣡नु꣢꣯ । पु꣡नः꣢꣯ । ग꣣र्भत्व꣢म् । ए꣣रिरे꣢ । आ꣣ । इरिरे꣢ । द꣡धा꣢꣯नाः । ना꣡म꣢꣯ । य꣣ज्ञि꣡य꣢म् ॥८५१॥

Mantra without Swara
आदह स्वधामनु पुनर्गर्भत्वमेरिरे । दधाना नाम यज्ञियम् ॥

आत् । अह । स्वधाम् । स्व । धाम् । अनु । पुनः । गर्भत्वम् । एरिरे । आ । इरिरे । दधानाः । नाम । यज्ञियम् ॥८५१॥

Samveda - Mantra Number : 851
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (आत् अह) બસ, અન્તર પરમાત્મા સમાન ગુણ પ્રાપ્ત કરીને મુક્તગણ (स्वधाम् अनु) પોતાની ધૃતિ-સ્થિતિ અનુસાર (पुनः गर्भत्वम् एरिरे) પુનઃ પરમાત્માના ગર્ભભાવને પ્રાપ્ત થઈ જાય છે તેની અંદર વિરાજમાન થાય છે. (यज्ञियं नाम दधानाः) સંગમનીય આત્મસમર્પણ નમ્ર ભાવને ધારણ કરતાં. (૨)


 
Essence
ભાવાર્થ : ઉપાસનાથી ઉપાસકજન ઉપાસ્ય પરમાત્માના ગુણ ધારણ કરીને, પોતાની ધૃતિ સ્થિતિસ્વજ્ઞાન ગતિને અનુસાર પરમાત્માની અંદર પુનઃ પ્રાપ્તિ અનુભવ કરે છે; જેમ સંસારમાં આવવા પૂર્વે મોક્ષમાં રહેતો હતો સંગમનીય આત્મસમર્પણરૂપ નમ્ર ભાવને ધારણ કરતા રહેતો હતો. (૨)