Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 85

1875 Mantra
Devata- अग्निः Rishi- द्वितो मृक्तवाहा आत्रेयः Chhand- अनुष्टुप् Swara- गान्धारः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
प्रा꣣त꣢र꣣ग्निः꣡ पु꣢रुप्रि꣣यो꣢ वि꣣श꣡ स्त꣢वे꣣ता꣡ति꣢थिः । वि꣢श्वे꣣ य꣢स्मि꣣न्न꣡म꣢र्त्ये ह꣣व्यं꣡ मर्ता꣢꣯स इ꣣न्ध꣡ते꣢ ॥८५॥

प्रा꣣तः꣢ । अ꣣ग्निः꣢ । पु꣣रुप्रियः꣢ । पु꣣रु । प्रियः꣢ । वि꣣शः꣢ । स्त꣣वेत । अ꣡ति꣢꣯थिः । वि꣡श्वे꣢꣯ । य꣡स्मि꣢꣯न् । अ꣡म꣢꣯र्त्ये । अ । म꣣र्त्ये । ह꣣व्य꣢म् । म꣡र्ता꣢꣯सः । इ꣣न्ध꣡ते꣢ ॥८५॥

Mantra without Swara
प्रातरग्निः पुरुप्रियो विश स्तवेतातिथिः । विश्वे यस्मिन्नमर्त्ये हव्यं मर्तास इन्धते ॥

प्रातः । अग्निः । पुरुप्रियः । पुरु । प्रियः । विशः । स्तवेत । अतिथिः । विश्वे । यस्मिन् । अमर्त्ये । अ । मर्त्ये । हव्यम् । मर्तासः । इन्धते ॥८५॥

Samveda - Mantra Number : 85
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 9;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (पुरुप्रियः) અનેક પ્રકારથી પ્રિય (अतिथिः) મારા હૃદયગૃહમાં પ્રાપ્ત થનાર (अग्निः) અગ્રણેતા પરમાત્મન્ ! (प्रातः) પ્રાતઃકાળ - સર્વ કાર્યથી પ્રથમ (विशः स्तवेत) મનુષ્ય પ્રજાઓ દ્વારા સ્તવન લાવવામાં આવે - ઉપાસિત કરવામાં આવે (यस्मिन् अमर्त्ये) જે અમરદેવના આશ્રયમાં (विश्वे मर्तासः) સર્વ મરણધર્મી - જન્મમરણમાં આવનાર મનુષ્ય (हव्यम् इन्धते) પોતાના મનને શુદ્ધ રૂપમાં પ્રકાશિત કરે છે. (૫)
Essence
ભાવાર્થ : પરમાત્મા સમસ્ત પ્રિય પદાર્થોથી પણ અત્યધિક પ્રિય છે , તે હૃદયગૃહના અતિથિ સત્કરણીય પરમાત્માની મનુષ્ય સર્વ પ્રથમ સ્તુતિ કરે , તેના આશ્રયમાં પોતાના મનને પવિત્ર રૂપમાં પ્રકાશિત કરે. (૫)