Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 848

1875 Mantra
Devata- मित्रावरुणौ Rishi- मधुच्छन्दा वैश्वामित्रः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
ऋ꣣ते꣡न꣢ मित्रावरुणावृतावृधावृतस्पृशा । क्र꣡तुं꣢ बृ꣣ह꣡न्त꣢माशाथे ॥८४८॥

ऋ꣣ते꣡न꣢ । मि꣣त्रा । मि । त्रा । वरुणौ । ऋतावृधौ । ऋत । वृधौ । ऋतस्पृशा । ऋत । स्पृशा । क्र꣡तु꣢꣯म् । बृ꣣ह꣡न्त꣢म् । आ꣣शाथेइ꣡ति꣢ ॥८४८॥

Mantra without Swara
ऋतेन मित्रावरुणावृतावृधावृतस्पृशा । क्रतुं बृहन्तमाशाथे ॥

ऋतेन । मित्रा । मि । त्रा । वरुणौ । ऋतावृधौ । ऋत । वृधौ । ऋतस्पृशा । ऋत । स्पृशा । क्रतुम् । बृहन्तम् । आशाथेइति ॥८४८॥

Samveda - Mantra Number : 848
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (ऋतावृधा) સત્ય-સત્યાચરણ કરનારના વર્ધક (ऋतस्पृशा) સત્ય-સત્યાચરણકર્તાના સ્પર્શીસંગતિકર્તા (मित्रावरुणौ) પ્રેરક તથા વરનાર-અંગીકાર કરનાર પરમાત્મા (बृहन्तं क्रतुम्) મહાન જ્ઞાનયજ્ઞને અથવા અધ્યાત્મયજ્ઞને (ऋतेन आशाथे) પોતાના અમૃતરસને પ્રાપ્ત થાય છે. (૨)

 
Essence
ભાવાર્થ : સત્યાચરણકર્તા-સત્યમાની, સત્યવાદી, સત્યકારીના વર્ધક તથા સત્યમાની, સત્યવાદી, સત્યકારીના સ્પર્શકર્તા-સંગી, પ્રેરક અને અંગીકાર કરનાર પરમાત્મા મહાન અધ્યાત્મયજ્ઞને પોતાનાં અમૃત સ્વરૂપથી પ્રાપ્ત થાય છે. (૨)