Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 847

1875 Mantra
Devata- मित्रावरुणौ Rishi- मधुच्छन्दा वैश्वामित्रः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
मि꣣त्र꣡ꣳ हु꣢वे पू꣣त꣡द꣢क्षं꣣ व꣡रु꣢णं च रि꣣शा꣡द꣢सम् । धि꣡यं꣢ घृ꣣ता꣢ची꣣ꣳ सा꣡ध꣢न्ता ॥८४७॥

मि꣣त्र꣢म् । मि꣣ । त्र꣢म् । हु꣣वे । पूत꣡द꣢क्षम् । पू꣣त꣢ । द꣣क्षम् । व꣡रु꣢꣯णम् । च꣣ । रिशा꣡द꣢सम् । धि꣡य꣢꣯म् । घृ꣣ता꣡ची꣢म् । सा꣡ध꣢꣯न्ता ॥८४७॥

Mantra without Swara
मित्रꣳ हुवे पूतदक्षं वरुणं च रिशादसम् । धियं घृताचीꣳ साधन्ता ॥

मित्रम् । मि । त्रम् । हुवे । पूतदक्षम् । पूत । दक्षम् । वरुणम् । च । रिशादसम् । धियम् । घृताचीम् । साधन्ता ॥८४७॥

Samveda - Mantra Number : 847
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (पूतदक्षं मित्रं रिशादसं वरुणं च हुवे) પવિત્ર બળવાળા પ્રેરક પરમાત્માને તથા હિંસકના ભક્ષણકર્તા અથવા હિંસકોના ક્ષયકર્તા પોતાની તરફ વરણકર્તા પરમાત્માને જે (धियं घृताचीम्) પ્રજ્ઞામનોભાવનાને વાણી-સ્તુતિ વાણીને (साधन्ता) સાધવા-સફળ બનાવનાર છે (हुवे) તેને આમંત્રિત કરું છુંસ્મરણ કરું છું. (૧)

 
Essence
ભાવાર્થ : હું સંસારમાં કર્મ માટે પ્રેરક મનોભાવનાને સિદ્ધ-સફળ કરવાવાળા તથા પોતાની તરફ વરવાવાળા, સ્તુતિવાણીને સફળ બનાવનાર પરમાત્માને નિરંતર પોતાની અંદર આમંત્રિત કરું-સ્મરણ કરું. (૧)