Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 844

1875 Mantra
Devata- अग्निः Rishi- मेधातिथिः काण्वः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
अ꣣ग्नि꣢ना꣣ग्निः꣡ समि꣢꣯ध्यते क꣣वि꣢र्गृ꣣ह꣡प꣢ति꣣र्यु꣡वा꣢ । ह꣣व्यवा꣢ड्जु꣣꣬ह्वा꣢꣯स्यः ॥८४४॥

अ꣣ग्नि꣡ना꣢ । अ꣣ग्निः꣢ । सम् । इ꣣ध्यते । कविः꣢ । गृ꣣ह꣢प꣢तिः । गृ꣣ह꣢ । प꣣तिः । यु꣡वा꣢꣯ । ह꣣व्य꣢वाट् । ह꣣व्य । वा꣢ट् । जु꣣ह्वा꣢स्यः । जु꣣हू꣢ । आ꣣स्यः ॥८४४॥

Mantra without Swara
अग्निनाग्निः समिध्यते कविर्गृहपतिर्युवा । हव्यवाड्जुह्वास्यः ॥

अग्निना । अग्निः । सम् । इध्यते । कविः । गृहपतिः । गृह । पतिः । युवा । हव्यवाट् । हव्य । वाट् । जुह्वास्यः । जुहू । आस्यः ॥८४४॥

Samveda - Mantra Number : 844
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अग्निना) અગ્નિ દ્વારા-આત્મસમર્પણ દ્વારા (अग्निः समिध्यते) સર્વપ્રકાશક પરમાત્મા સ્વાત્માની અંદર પ્રકાશિત થાય છે જે (कविः) ક્રાન્તદર્શી-સર્વજ્ઞ (गृहपतिः) બ્રહ્માંડના સ્વામી પરમાત્મા (युवा) સદા યુવા સંપન્ન (हव्यवाट्) સ્તુતિરૂપ ભેટને વહન કરનાર (जुह्वास्यः) જુહૂ =વાણી સ્તુતિ ફેંકવા-પ્રેરિત કરવાનું સાધન જેના માટે છે તે એવો પરમાત્મા છે. (૧)

 
Essence
ભાવાર્થ : ઉપાસકના આત્મા દ્વારા-આત્મ સમર્પણથી ઉપાસકની અંદર પરમાત્મા અગ્નિ પ્રકાશિત થઈ જાય છે; જે ક્રાન્તદર્શી, સર્વજ્ઞ, બ્રહ્માંડના સ્વામી, સદા યુવા, સ્તુતિ ભેટનો સ્વીકાર કરનાર અને વાણી જેના માટે સ્તુતિ પ્રેરિત કરવાનું સાધન છે. (૧)