Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 843

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- कश्यपो मारीचः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
पु꣣नानो꣢ दे꣣व꣡वी꣢तय꣣ इ꣡न्द्र꣢स्य याहि निष्कृ꣣त꣢म् । द्यु꣣तानो꣢ वा꣣जि꣡भि꣢र्हि꣣तः꣢ ॥८४३॥

पु꣣ना꣢नः । दे꣣व꣢वी꣢तये । दे꣣व꣢ । वी꣣तये । इ꣡न्द्र꣢꣯स्य । या꣣हि । निष्कृत꣢म् । निः꣣ । कृत꣢म् । द्यु꣣ता꣢नः । वा꣣जि꣡भिः꣢ । हि꣣तः꣢ ॥८४३॥

Mantra without Swara
पुनानो देववीतय इन्द्रस्य याहि निष्कृतम् । द्युतानो वाजिभिर्हितः ॥

पुनानः । देववीतये । देव । वीतये । इन्द्रस्य । याहि । निष्कृतम् । निः । कृतम् । द्युतानः । वाजिभिः । हितः ॥८४३॥

Samveda - Mantra Number : 843
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वाजिभिः हितः) હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તું વાજી =છંદી =છંદ-અર્જન સ્તુતિ કરનારા ઉપાસકો દ્વારા હિત-ધ્યાન કરેલ (द्युतानः पुनानः) ઉપાસકને પ્રકાશમાન અને પવિત્ર કરતાં (देववीतये) દેવો-જીવન્મુક્તોની ગતિ-ગમનસ્થાન-મુક્તિ છે તેને માટે (इन्द्रस्य निष्कृतं याहि) અધ્યાત્મયજ્ઞના યજમાન આત્માનાં સુસંસ્કૃત-સુપાત્ર હૃદયને પ્રાપ્ત થા. (૩)

 
Essence
ભાવાર્થ : હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તું અર્ચના કરનારા, ઉપાસના કરનારા ઉપાસકોના દ્વારા ધ્યાન પામેલ, ઉપાસકોની અંદર પ્રકાશિત થઈને, તેને પવિત્ર કરીને, મુક્તિ પ્રાપ્તિને માટે આત્માને સુસજ્જિત અન્તઃપાત્રને પ્રાપ્ત થાય છે. (૩)