Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 842

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- कश्यपो मारीचः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
पु꣣नानो꣡ वरि꣢꣯वस्कृ꣣ध्यू꣢र्जं꣣ ज꣡ना꣢य गिर्वणः । ह꣡रे꣢ सृजा꣣न꣢ आ꣣शि꣡र꣢म् ॥८४२॥

पु꣣नानः꣢ । व꣡रि꣢꣯वः । कृ꣣धि । ऊ꣡र्ज꣢꣯म् । ज꣡ना꣢꣯य । गि꣣र्वणः । गिः । वनः । ह꣡रे꣢꣯ । सृ꣣जा꣢नः । आ꣣शि꣡र꣢म् । आ꣣ । शि꣡र꣢꣯म् ॥८४२॥

Mantra without Swara
पुनानो वरिवस्कृध्यूर्जं जनाय गिर्वणः । हरे सृजान आशिरम् ॥

पुनानः । वरिवः । कृधि । ऊर्जम् । जनाय । गिर्वणः । गिः । वनः । हरे । सृजानः । आशिरम् । आ । शिरम् ॥८४२॥

Samveda - Mantra Number : 842
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (गिर्वणः हरे) હે સ્તુતિ વાણીઓના વનનીય-સેવનીય દુ:ખનાશક સુખદાતા પરમાત્મન્ ! (जनाय) ઉપાસકજનને માટે (पुनानः) ઉપાસકનાં હૃદયમાં પ્રાપ્ત થવા માટે (वरिवः ऊर्जं कृधि) ભોગધન અને અમૃતરસ-મોક્ષાનંદને સંપાદન કર (आशिरं सृजान) મને તારા આશ્રયમાં આનંદ પ્રાપ્ત કરાવ. (૨)


 
Essence
ભાવાર્થ : સ્તુતિઓને પ્રાપ્ત થનાર, દુઃખહરણકર્તા અને સુખઆહરણકર્તા પરમાત્મન્ ! તું ઉપાસકજનને માટે તેનાં હૃદયમાં પ્રાપ્ત થવા માટે ભોગધન તથા અમૃતરસ મને પ્રાપ્ત કરાવ. (૨)