Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 838

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- कविर्भार्गवः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
अ꣡त꣢स्त्वा र꣣यि꣢र꣣꣬भ्य꣢꣯य꣣द्रा꣡जा꣢नꣳ सुक्रतो दि꣣वः꣢ । सु꣣पर्णो꣡ अ꣢व्य꣣थी꣡ भ꣢रत् ॥८३८॥

अ꣡तः꣢꣯ । त्वा꣣ । रयिः꣢ । अ꣣भि꣢ । अ꣢यत् । रा꣡जा꣢꣯नम् । सु꣣क्रतो । सु । क्रतो । दिवः꣢ । सु꣣प꣢र्णः । सु꣣ । पर्णः꣢ । अ꣣व्यथी꣢ । अ꣣ । व्यथी꣢ । भ꣣रत् ॥८३८॥

Mantra without Swara
अतस्त्वा रयिरभ्ययद्राजानꣳ सुक्रतो दिवः । सुपर्णो अव्यथी भरत् ॥

अतः । त्वा । रयिः । अभि । अयत् । राजानम् । सुक्रतो । सु । क्रतो । दिवः । सुपर्णः । सु । पर्णः । अव्यथी । अ । व्यथी । भरत् ॥८३८॥

Samveda - Mantra Number : 838
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सुक्रतो अतः रयि त्वा राजानम् अभ्ययत्) હે ઉત્તમ પ્રજ્ઞાનવાન પરમાત્મન્ ! એ કારણ કે મોક્ષૈશ્વર્ય તુજ પ્રકાશમાનને પ્રાપ્ત છે-તારા આધીન છે (सुपर्णः अव्यथी दिवः भरत्) સમ્યક્ ધર્મપાલક ઉપાસક પુરુષ વ્યથા રહિત રહે-કષ્ટ વિના મોક્ષધામને ધારણ કરી લે છે-પ્રાપ્ત કરી લે છે. (૩)


 
Essence
ભાવાર્થ : હે સુપ્રજ્ઞાનવન પરમાત્મન્ ! તું રાજમાન સ્વામીને મોક્ષૈશ્વર્ય પ્રાપ્ત છે-આધીન છે, તેથી તારા ઉપાસક મનુષ્યો વ્યથા વિના-અનાયાસ મોક્ષધામથી મોક્ષૈશ્વર્યને પ્રાપ્ત કરી લે છે. (૩)