Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 837

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- कविर्भार्गवः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
सं꣡वृ꣢क्तधृष्णु꣣꣬मुक्थ्यं꣢꣯ म꣣हा꣡म꣢हिव्रतं꣣ म꣡द꣢म् । श꣣तं꣡ पुरो꣢꣯ रुरु꣣क्ष꣡णि꣢म् ॥८३७॥

सं꣡वृ꣢꣯क्तधृष्णुम् । सं꣡वृ꣢꣯क्त । धृ꣣ष्णुम् । उक्थ्य꣢म् । म꣣हा꣡म꣢हिव्रतम् । म꣣हा꣢ । म꣣हिव्रतम् । म꣡द꣢꣯म् । श꣣त꣢म् । पु꣡रः꣢꣯ । रु꣣रु꣡क्षि꣢णम् ॥८३७॥

Mantra without Swara
संवृक्तधृष्णुमुक्थ्यं महामहिव्रतं मदम् । शतं पुरो रुरुक्षणिम् ॥

संवृक्तधृष्णुम् । संवृक्त । धृष्णुम् । उक्थ्यम् । महामहिव्रतम् । महा । महिव्रतम् । मदम् । शतम् । पुरः । रुरुक्षिणम् ॥८३७॥

Samveda - Mantra Number : 837
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (संवृक्त धृष्णुम्) જેનાથી ધર્ષણશીલ કામ આદિ સમ્યક્ પૃથક્ થઈ જાય છે એવા, (महामहिव्रतम्) મહાન-જેના અનેક મહત્ત્વપૂર્ણ કર્મ છે એવા, (उक्थ्यं मदम्) પ્રશંસનીય-હર્ષકર-આનંદપ્રદ (शतं पुरः रुरुक्षणिम्) બહુજ-અસંખ્ય ઉપાસકો-આત્માઓને રોહણ-આરોહણ-મોક્ષમાં આરૂઢ કરાવનાર શાન્ત સ્વરૂપ પરમાત્માને અમે પ્રાપ્ત કરીએ. (૨)

 
Essence
ભાવાર્થ : જે શાન્ત સ્વરૂપ પરમાત્મા અમારી-ઉપાસકોની અંદરથી કામ આદિને પૃથક્ કરી દે છે; તથા જે મહાન, પ્રશંસનીય કર્મ કરનાર આનંદપ્રદ છે; અને જે અસંખ્ય ઉપાસક આત્માઓને મોક્ષમાં સ્થાપિત કરે છે, તેને અમે ઉપાસકો પ્રાપ્ત કરીએ છીએ. (૨)