Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 836

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- कविर्भार्गवः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
तं꣡ त्वा꣢ नृ꣣म्णा꣢नि꣣ बि꣡भ्र꣢तꣳ स꣣ध꣡स्थे꣢षु म꣣हो꣢ दि꣣वः꣢ । चा꣡रु꣢ꣳ सुकृ꣣त्य꣡ये꣢महे ॥८३६॥

त꣢म् । त्वा꣣ । नृम्णा꣡नि꣢ । बि꣡भ्र꣢꣯तम् । स꣣ध꣡स्थे꣢षु । स꣣ध꣡ । स्थे꣣षु । महः꣢ । दि꣣वः꣢ । चा꣡रु꣢꣯म् । सु꣣कृत्य꣡या꣢ । सु꣣ । कृत्य꣡या꣢ । ई꣣महे ॥८३६॥

Mantra without Swara
तं त्वा नृम्णानि बिभ्रतꣳ सधस्थेषु महो दिवः । चारुꣳ सुकृत्ययेमहे ॥

तम् । त्वा । नृम्णानि । बिभ्रतम् । सधस्थेषु । सध । स्थेषु । महः । दिवः । चारुम् । सुकृत्यया । सु । कृत्यया । ईमहे ॥८३६॥

Samveda - Mantra Number : 836
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (तं त्वा) હે સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તે તને (नृम्णानि बिभ्रतम्) ઉપાસક નરોને નમાવનાર સુખ સાધનોને ધારણ કરનારને (महः दिवः) મહાન મોક્ષધામનાં સમાન સ્થાનો-સુખ સ્થાનોમાં (चारुं सुकृत्यया ईमहे) ચરણશીલ વ્યાપનાર સુંદરને અમે ઉપાસનાથી ચાહીએ છીએ. સંગતિમાં ચાહીએ છીએ. (૧)


 
Essence
ભાવાર્થ : મહાન મોક્ષધામમાં સમાન સ્થાનોમાં ઉપાસકજનોને ઝુકાવનાર, ધનોને ધારણ કરનાર તે તું વ્યાપનશીલ સુંદર પરમાત્માને ઉપાસનાથી પ્રાપ્ત કરવા ઇચ્છે છે. (૧)