Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 834

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- भृगुर्वारुणिर्जमदग्निर्भार्गवो वा Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
आ꣡ नः꣢ सोम꣣ स꣢हो꣣ जु꣡वो꣢ रू꣣पं꣡ न वर्च꣢꣯से भर । सु꣣ष्वाणो꣢ दे꣣व꣡वी꣢तये ॥८३४॥

आ꣡ । नः꣣ । सोम । स꣡हः꣢꣯ । जु꣡वः꣢꣯ । रू꣣प꣢म् । न । व꣡र्च꣢꣯से । भ꣣र । सुष्वाणः꣢ । दे꣣व꣡वी꣣तये । दे꣣व꣡ । वी꣣तये ॥८३४॥

Mantra without Swara
आ नः सोम सहो जुवो रूपं न वर्चसे भर । सुष्वाणो देववीतये ॥

आ । नः । सोम । सहः । जुवः । रूपम् । न । वर्चसे । भर । सुष्वाणः । देववीतये । देव । वीतये ॥८३४॥

Samveda - Mantra Number : 834
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सोम) હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તું (सुष्वाणः) ઉપાસના દ્વારા સાક્ષાત્ થઈને (नः) અમારી (जुवः सहः रूपं न) વાણીનાં બળને નિરુપણ પ્રકાર ભાવનામયને પણ (वर्चसे) આત્મતેજને સંપન્ન કરવા માટે (देववीतये) તુજ દેવની પ્રાપ્તિને માટે (आभर) આભરિત કર-પૂર્ણરૂપથી ભરી દે. (૨) 
Essence
ભાવાર્થ : પરમાત્મા ઉપાસકને પોતાના સાક્ષાત્કારને માટે તેની વાણીમાં બોલવાની શક્તિ અને ભાવપૂર્ણ સ્તવન પ્રકારને આત્મતેજને માટે તથા પોતાની પ્રાપ્તિ માટે ભરપૂર કરી દે છે. (૨)