Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 833

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- भृगुर्वारुणिर्जमदग्निर्भार्गवो वा Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
रा꣡जा꣢ मे꣣धा꣡भि꣢रीयते꣣ प꣡व꣢मानो म꣣ना꣡वधि꣢꣯ । अ꣣न्त꣡रि꣢क्षेण꣣ या꣡त꣢वे ॥८३३॥

रा꣡जा꣢꣯ । मे꣣धा꣡भिः꣢ । ई꣣यते । प꣡व꣢꣯मानः । म꣡नौ꣢ । अ꣡धि꣢꣯ । अ꣣न्त꣡रि꣢क्षेण । या꣡त꣢꣯वे ॥८३३॥

Mantra without Swara
राजा मेधाभिरीयते पवमानो मनावधि । अन्तरिक्षेण यातवे ॥

राजा । मेधाभिः । ईयते । पवमानः । मनौ । अधि । अन्तरिक्षेण । यातवे ॥८३३॥

Samveda - Mantra Number : 833
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (पवमानः राजा) આનંદધારામાં પ્રાપ્ત થનાર સર્વત્ર રાજમાન-વિરાજમાન તથા દીપ્યમાનપ્રકાશમાન પરમાત્મા (मनौ अधि) મનનશીલ ઉપાસકમાં (मेधाभिः) મેધા-બુદ્ધિ-વિવિધ બુદ્ધિઓ-વિવિધ મનન ક્રિયાઓ દ્વારા મતિમાં રહેનારી મનન પ્રક્રિયાઓથી (अन्तरिक्षेण यातवे) હૃદયાકાશમાં પ્રાપ્ત થવા (ईयते) ધારવામાં આવે છે-માનવામાં આવે છે. (૧)


 
Essence
ભાવાર્થ : આનંદધારારૂપમાં પ્રાપ્ત થનાર પ્રકાશમાન પરમાત્મા હૃદયાકાશમાં સિદ્ધ પ્રાપ્ત થવા માટે મનનશીલ ઉપાસકમાં મનન ક્રિયાઓથી માનવામાં-જાણવામાં આવે છે. (૧)