Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 829

1875 Mantra
Devata- इन्द्रः Rishi- जेता माधुच्छन्दसः Chhand- अनुष्टुप् Swara- गान्धारः
Mantra with Swara
पू꣣र्वी꣡रिन्द्र꣢꣯स्य रा꣣त꣢यो꣣ न꣡ वि द꣢꣯स्यन्त्यू꣣त꣡यः꣢ । य꣣दा꣡ वाज꣢꣯स्य꣣ गो꣡म꣢त स्तो꣣तृ꣢भ्यो꣣ म꣡ꣳह꣢ते म꣣घ꣢म् ॥८२९॥

पू꣣र्वीः꣢ । इ꣡न्द्र꣢꣯स्य । रा꣣त꣡यः꣢ । न । वि । द꣣स्यन्ति । ऊत꣡यः꣢ । य꣣दा꣢ । वा꣡ज꣢꣯स्य । गो꣡म꣢꣯तः । स्तो꣣तृ꣡भ्यः꣢ । म꣡ꣳह꣢꣯ते । म꣣घ꣢म् ॥८२९॥

Mantra without Swara
पूर्वीरिन्द्रस्य रातयो न वि दस्यन्त्यूतयः । यदा वाजस्य गोमत स्तोतृभ्यो मꣳहते मघम् ॥

पूर्वीः । इन्द्रस्य । रातयः । न । वि । दस्यन्ति । ऊतयः । यदा । वाजस्य । गोमतः । स्तोतृभ्यः । मꣳहते । मघम् ॥८२९॥

Samveda - Mantra Number : 829
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 3; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (यदा स्तोतृभ्यः) જ્યારે સ્તોતા-ઉપાસકોને માટે (गोमतः वाजस्य मघं मंहते) સ્તુતિવાળા સ્તુતિ વિષયક અધ્યાત્મબળના બદલામાં-પુરસ્કાર રૂપ ધન-આનંદપ્રદ ધનને ઇન્દ્ર-ઐશ્વર્યવાન પરમાત્મા આપે છે, ત્યારે (इन्द्रस्य पूर्वीः) તે ઐશ્વર્યવાન પરમાત્માનું સનાતન શાશ્વત (रातयः ऊतयः) દાન તથા રક્ષણ (न विदस्यन्ति) ક્ષીણ થતું નથી. (૩)

 
Essence
ભાવાર્થ : જ્યારે ઐશ્વર્યવાન પરમાત્મા પોતાના સ્તોતાઓ-ઉપાસકોને માટે સ્તુતિવિષયક અધ્યાત્મ બળના બદલામાં પુરસ્કારરૂપે આનંદપ્રદ ધનને આપે છે, ત્યારે તે પરમાત્માની શાશ્પતિક દાનભાવનો અને રક્ષણ ક્રિયાઓનો અન્ત હોતો નથી, નિરંતર ચાલતી રહે છે. (૩)