Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 826

1875 Mantra
Devata- इन्द्रः Rishi- श्रुतकक्षः सुकक्षो वा आङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
मो꣢꣫ षु ब्र꣣ह्मे꣡व꣢ तदिन्द्र꣣यु꣡र्भुवो꣢꣯ वाजानां पते । म꣡त्स्वा꣢ सु꣣त꣢स्य꣣ गो꣡म꣢तः ॥८२६॥

मा । उ꣣ । सु꣢ । ब्र꣣ह्मा꣢ । इ꣣व । तन्द्रयुः꣢ । भु꣡वः꣢꣯ । वा꣣जानाम् । पते । म꣡त्स्व꣢꣯ । सु꣣त꣡स्य꣢ । गो꣡म꣢꣯तः ॥८२६॥

Mantra without Swara
मो षु ब्रह्मेव तदिन्द्रयुर्भुवो वाजानां पते । मत्स्वा सुतस्य गोमतः ॥

मा । उ । सु । ब्रह्मा । इव । तन्द्रयुः । भुवः । वाजानाम् । पते । मत्स्व । सुतस्य । गोमतः ॥८२६॥

Samveda - Mantra Number : 826
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 3; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वाजानां पते) હે અમૃત અન્નભોગોના સ્વામિન્ ! તું (ब्रह्मा इव) બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણને માટેપોતાના ઉપાસકને માટે જેમ તું (तन्द्रयुः) તન્દ્રા પ્રાપ્ત-ઉપેક્ષાયુક્ત (सु मा उ भुवः) સુનિશ્ચિત કદી થતો નથી તેથી (गोमतः सुतस्य मत्स्व) સ્તુતિ વાળો નિષ્પાદિત ઉપાસનારસનો ઉપહાર પ્રાપ્ત કરીને પ્રસન્ન થા. (૩)

 
Essence
ભાવાર્થ : હે અમૃતભોગોના સ્વામિન પરમાત્મન્ ! તું બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણને માટે જેમ અમૃતભોગ આપવામાં કદી પણ નિશ્ચય  તન્દ્રાયુક્ત-ઉપેક્ષાકારી થતો નથી તેવી જ રીતે નમ્ર વાણીઓથી ઉપાસનારસનો સ્વીકાર કરવામાં પણ ઉપેક્ષાકારી થતો નથી. (૩)