Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 824

1875 Mantra
Devata- इन्द्रः Rishi- श्रुतकक्षः सुकक्षो वा आङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
ए꣣वा꣡ ह्यसि꣢꣯ वीर꣣यु꣢रे꣣वा꣡ शूर꣢꣯ उ꣣त꣢ स्थि꣣रः꣢ । ए꣣वा꣢ ते꣣ रा꣢ध्यं꣣ म꣡नः꣢ ॥८२४॥

ए꣣व꣢ । हि । अ꣡सि꣢꣯ । वी꣣रयुः꣢ । ए꣣व꣢ । शू꣡रः꣢꣯ । उ꣣त꣢ । स्थि꣣रः꣢ । ए꣣व꣢ । ते꣣ । रा꣡ध्य꣢꣯म् । म꣡नः꣢꣯ ॥८२४॥

Mantra without Swara
एवा ह्यसि वीरयुरेवा शूर उत स्थिरः । एवा ते राध्यं मनः ॥

एव । हि । असि । वीरयुः । एव । शूरः । उत । स्थिरः । एव । ते । राध्यम् । मनः ॥८२४॥

Samveda - Mantra Number : 824
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 3; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (एवा हि वीरयुः असि) ઇન્દ્ર - ઐશ્વર્યવાન પરમાત્મન્ ! તું હાં, અવશ્ય અમારા વીરોપ્રાણોને ચાહનાર છે (एव) હાં, તું (शूरः) સર્વત્ર ગતિશીલ (उत) તથા (स्थिरः) એકરસ (एव) હાં, (ते मनः राध्यम्) તારું મન-મનન જ્ઞાન પ્રશંસનીય છે અથવા તારી આરાધના કરનાર મારું મન છે. (૧૦)

 
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! તું નિશ્ચય અમારા પ્રાણોને ચાહનાર છે, દીર્ઘજીવન આપનાર છે, તું નિશ્ચય જડ અને ચેતનમાં ગતિ આપનાર છે, સ્વયં સર્વત્ર ગતિશીલ એકરસ છે. હાં, તારું મન-મનનીય જ્ઞાન પ્રશંસનીય છે અથવા અમારું મન તારી આરાધના કરવાનું સાધન છે. (૧૦)