Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 819

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- नहुषो मानवः Chhand- अनुष्टुप् Swara- गान्धारः
Mantra with Swara
स꣡मु꣢ प्रि꣣या꣡ अ꣢नूषत꣣ गा꣢वो꣣ म꣡दा꣢य꣣ घृ꣡ष्व꣢यः । सो꣡मा꣢सः कृण्वते प꣣थः꣡ पव꣢꣯मानास꣣ इ꣡न्द꣢वः ॥८१९॥

सम् । उ꣣ । प्रियाः꣢ । अ꣣नूषत । गा꣡वः꣢꣯ । म꣡दा꣢꣯य । घृ꣡ष्व꣢꣯यः । सो꣡मा꣢꣯सः । कृ꣣ण्वते । पथः꣢ । प꣡व꣢꣯मानासः । इ꣡न्द꣢꣯वः ॥८१९॥

Mantra without Swara
समु प्रिया अनूषत गावो मदाय घृष्वयः । सोमासः कृण्वते पथः पवमानास इन्दवः ॥

सम् । उ । प्रियाः । अनूषत । गावः । मदाय । घृष्वयः । सोमासः । कृण्वते । पथः । पवमानासः । इन्दवः ॥८१९॥

Samveda - Mantra Number : 819
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 3; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (प्रियाः घृष्वयः गावः) હે પ્યારી પરસ્પર સંઘર્ષ કરતી એકબીજીથી ચડિયાતી સ્તુતિ વાણીઓ ! તમે સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્માના હર્ષ-આનંદ પ્રાપ્તિને માટે (उ सम् अनुषत) અવશ્ય સમ્યક્ તે સોમશાન્ત સ્વરૂપ પરમાત્માને સ્તુત કરો જેથી (इन्दवः पवमानासः सोमासः) આનંદરસ ભરેલ ધારારૂપમાં પ્રાપ્ત થઈને સોમ-શાન્ત પરમાત્મા અમે સ્તોતાઓ ઉપાસકોને માટે (पथ कृण्वते) જીવન માર્ગોને સંપન્ન કરે છે. (૨)

 
Essence
ભાવાર્થ : હે એક બીજીથી ચડિયાતી સ્તુતિ કરનારી પ્રિય વાણીઓ ! તમે મને હર્ષ-આનંદ પ્રાપ્ત કરાવવા માટે શાન્ત સ્વરૂપ પરમાત્માની સ્તુતિ કરો, તે આનંદરસ ભરેલ ધારારૂપમાં પ્રાપ્ત થનાર શાન્ત સ્વરૂપ પરમાત્મા અમે સ્તોતાઓ-ઉપાસકોને માટે જીવનમાર્ગોને સંપન્ન કરે છે. (૨)