Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 815

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- अहमीयुराङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
य꣢स्ते꣣ म꣢दो꣣ व꣡रे꣢ण्य꣣स्ते꣡ना꣢ पव꣣स्वा꣡न्ध꣢सा । दे꣣वावी꣡र꣢घशꣳस꣣हा꣢ ॥८१५॥

यः꣢ । ते꣣ । म꣡दः꣢꣯ । व꣡रे꣢꣯ण्यः । ते꣡न꣢꣯ । प꣣वस्व । अ꣡न्ध꣢꣯सा । दे꣢वावीः꣣ । दे꣢व । अवीः꣢ । अ꣣घशꣳसहा꣢ । अ꣣घशꣳस । हा꣢ ॥८१५॥

Mantra without Swara
यस्ते मदो वरेण्यस्तेना पवस्वान्धसा । देवावीरघशꣳसहा ॥

यः । ते । मदः । वरेण्यः । तेन । पवस्व । अन्धसा । देवावीः । देव । अवीः । अघशꣳसहा । अघशꣳस । हा ॥८१५॥

Samveda - Mantra Number : 815
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 3; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (ते) હે સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તારો (यः वरेण्यः मदः) જે હર્ષ-આનંદોલ્લાસ વરણીયધારણ કરવા યોગ્ય (देवावीः) દેવ ધર્મોનો રક્ષક છે અને (अघशंसहा) પાપ પ્રશંસક વિચારોનો નાશક છે (ते अन्धसा) તે આધ્યાનીય-ચિંતનીય-વારંવાર નિદિધ્યાસનમાં લાવવા યોગ્યના દ્વારા (पवस्व) અમારા હૃદયમાં પ્રવાહિત થાય-પ્રાપ્ત થાય. (૪)

 
Essence
ભાવાર્થ: હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તારા સંગથી જે વરણીય હર્ષોલ્લાસ પ્રાપ્ત થાય છે, તે દેવધર્મો દિવ્યગુણોનો રક્ષક, વર્ધક છે તથા પાપ પ્રશંસક વિચારોનો નાશ કરનાર છે, તે એવા તને અમે વારંવાર ધ્યાનમાં લાવીએ. (૪)