Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 813

1875 Mantra
Devata- इन्द्रः Rishi- नृमेध आङ्गिरसः Chhand- प्रगाथः(विषमा बृहती, समा सतोबृहती) Swara- मध्यमः
Mantra with Swara
त्वा꣢मि꣣दा꣡ ह्यो नरोऽपी꣢꣯प्यन्वज्रि꣣न्भू꣡र्ण꣢यः । स꣡ इ꣢न्द्र꣣ स्तो꣡म꣢वाहस इ꣣ह꣢ श्रु꣣ध्यु꣢प꣣ स्व꣡स꣢र꣣मा꣡ ग꣢हि ॥८१३॥

त्वा꣢म् । इ꣣दा꣢ । ह्यः । न꣡रः꣢꣯ । अ꣡पी꣢꣯प्यन् । व꣢ज्रिन् । भू꣡र्ण꣢꣯यः । सः । इ꣣न्द्र । स्तो꣡म꣢꣯वाहसः । स्तो꣡म꣢꣯ । वा꣣हसः । इह꣢ । श्रु꣣धि । उ꣡प꣢꣯ । स्व꣡स꣢꣯रम् । आ । ग꣣हि ॥८१३॥

Mantra without Swara
त्वामिदा ह्यो नरोऽपीप्यन्वज्रिन्भूर्णयः । स इन्द्र स्तोमवाहस इह श्रुध्युप स्वसरमा गहि ॥

त्वाम् । इदा । ह्यः । नरः । अपीप्यन् । वज्रिन् । भूर्णयः । सः । इन्द्र । स्तोमवाहसः । स्तोम । वाहसः । इह । श्रुधि । उप । स्वसरम् । आ । गहि ॥८१३॥

Samveda - Mantra Number : 813
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 3; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वज्रिन्) હે ઓજસ્વી પરમાત્મન્ ! (भूर्णयः नरः) તને પોતાની અંદર ભરનાર - સ્થાપિત કરનાર ઉપાસકજન (त्वाम्) તને (ह्यः) ગઈકાલે-ગત સમયમાં (इदा) અને વર્તમાનમાં (अपीप्यन्) પોતાનું ઉપાસનારસનું પાન કરાવે-કરાવતા રહે (सः ते इन्द्रः) તું પરમાત્મન્ ! (इह) અહીં ફળદાન પ્રસંગ અથવા વરદાન પ્રસંગમાં વા પ્રતિદાન પ્રસંગમાં (स्तोमबाहसः उपश्रुधि) સ્તુતિને પહોંચાડનારા અમને ઉપશ્રુત ઉપકૃત કર, પોતાના બનાવ, તેથી (स्वसरम् आगहि) અમારા હૃદયગૃહમાં આવ-પ્રાપ્ત થા. જેથી તેના
અભીષ્ટને જાણીને અમે ઉપકૃત કરી શકીએ.

 
Essence
ભાવાર્થ : હે ઓજસ્વી પરમાત્મન્ ! તને પોતાની અંદર ભરવા-સ્થાપિત કરનાર ઉપાસક જન ગઈ કાલે અને આજે પણ ઉપાસનારસનું પાન કરાવતા રહે અને અત્યારે પણ કરાવે છે, સ્તુતિ પહોંચાડનાર ઉપાસકોને પણ ઉપકૃત કર-કરે છે-તે અમને કદીપણ ઉપેક્ષિત કરતો નથી; તેથી ઉપકૃત કરવા માટે તું અમારા હૃદયગૃહમાં આવ-પ્રાપ્ત થા. (૧૦)