Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 81

1875 Mantra
Devata- अग्निः Rishi- गय आत्रेय Chhand- अनुष्टुप् Swara- गान्धारः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
अ꣢ग्न꣣ ओ꣡जि꣢ष्ठ꣣मा꣡ भ꣢र द्यु꣣म्न꣢म꣣स्म꣡भ्य꣢मध्रिगो । प्र꣡ नो꣢ रा꣣ये꣡ पनी꣢꣯यसे꣣ र꣢त्सि꣣ वा꣡जा꣢य꣣ प꣡न्था꣢म् ॥८१॥

अ꣡ग्ने꣢꣯ । ओ꣡जि꣢꣯ष्ठम् । आ । भ꣣र । द्युम्न꣢म् । अ꣣स्म꣡भ्य꣢म् । अ꣣ध्रिगो । अध्रि । गो । प्र꣢ । नः꣣ । राये꣢ । प꣡नी꣢꣯यसे । र꣡त्सि꣢꣯ । वा꣡जा꣢꣯य । प꣡न्था꣢꣯म् ॥८१॥

Mantra without Swara
अग्न ओजिष्ठमा भर द्युम्नमस्मभ्यमध्रिगो । प्र नो राये पनीयसे रत्सि वाजाय पन्थाम् ॥

अग्ने । ओजिष्ठम् । आ । भर । द्युम्नम् । अस्मभ्यम् । अध्रिगो । अध्रि । गो । प्र । नः । राये । पनीयसे । रत्सि । वाजाय । पन्थाम् ॥८१॥

Samveda - Mantra Number : 81
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 9;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अधिग्रो अग्ने) અધૃતગમન = અનિરુદ્ધ ગતિયુક્ત - સર્વથા સર્વદા પૂર્ણ શક્તિશાળી પરમાત્મન્ ! (अस्मभ्यम्) અમારા માટે (ओजिष्ठं द्युम्नम्) અત્યંત ઓજસ્વી યશ સત્કર્મ કીર્તિને (आभर) સર્વત્રથી ધારણ કરાવ ; તથા (पनीयसे राये वाजाय) પ્રશંસનીય ઐશ્વર્ય - મોક્ષ ઐશ્વર્યને માટે તથા પ્રશંસનીય બળ-આત્મબળને માટે (नः पन्था प्ररत्सि) અમારા માર્ગનું નિર્માણ કર - તૈયાર કર. (૧)
Essence
ભાવાર્થ : અપ્રતિહત શક્તિમાન પરમાત્મા ઉપાસકોમાં સંસાર નિર્વાહક મહાન યશને ધારણ કરાવે છે તથા મોક્ષ ઐશ્વર્ય અને આત્મબળની પ્રાપ્તિનો માર્ગ બનાવે છે ; તેની ઉપાસના કરવી , શરણ લેવું , પોતાનું આત્મ સમર્પણ કરવું એક કલ્યાણકારી અને પરમ આવશ્યક છે. (૧)