Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 807

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- उपमन्युर्वासिष्ठः Chhand- त्रिष्टुप् Swara- धैवतः
Mantra with Swara
र꣣सा꣢य्यः꣣ प꣡य꣢सा꣣ पि꣡न्व꣢मान ई꣣र꣡य꣢न्नेषि꣣ म꣡धु꣢मन्तम꣣ꣳशु꣢म् । प꣡व꣢मान सन्त꣣नि꣡मे꣢षि कृ꣣ण्व꣡न्निन्द्रा꣢꣯य सोम परिषि꣣च्य꣡मा꣢नः ॥८०७॥

र꣣सा꣡स्यः꣢ । प꣡य꣢꣯सा । पि꣡न्व꣢꣯मानः । ई꣣र꣡य꣢न् । ए꣣षि । म꣡धु꣢꣯मन्तम् । अ꣣ꣳशु꣢म् । प꣡व꣢꣯मान । स꣣न्तनि꣢म् । स꣣म् । त꣢निम् । ए꣣षि । कृण्व꣢न् । इ꣡न्द्रा꣢꣯य । सो꣣म । परिषिच्य꣡मा꣢नः । प꣣रि । सिच्य꣡मा꣢नः ॥८०७॥

Mantra without Swara
रसाय्यः पयसा पिन्वमान ईरयन्नेषि मधुमन्तमꣳशुम् । पवमान सन्तनिमेषि कृण्वन्निन्द्राय सोम परिषिच्यमानः ॥

रसास्यः । पयसा । पिन्वमानः । ईरयन् । एषि । मधुमन्तम् । अꣳशुम् । पवमान । सन्तनिम् । सम् । तनिम् । एषि । कृण्वन् । इन्द्राय । सोम । परिषिच्यमानः । परि । सिच्यमानः ॥८०७॥

Samveda - Mantra Number : 807
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 3; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (पवमान सोम) હે આનંદધારામાં પ્રાપ્ત થનાર શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! (रसाय्यः) ઉપાસનારસ યોગ્ય (पयसा) ઉપાસનારસ દ્વારા (पिन्वमानः) સેવન થતાં (मधुमन्तम् अंशुम् ईयरन् एषि) કામભાવવાળા કામનાવાળા મનને ઉત્કૃષ્ટ કરતાં ઉપાસકને પ્રાપ્ત થાય છે તથા (परिषिच्यमानः) ઉપાસનારસને પરિતૃપ્ત કરતાં (इन्द्राय) ઉપાસક આત્માને માટે (सन्तनिं कृण्वन् एषि) પ્રાણ-પ્રાણશક્તિનો-જીવનને પણ સારી રીતે સંપન્ન કરતાં આવે છે. (૨)

 
Essence
ભાવાર્થ : આનંદધારામાં આવનાર શાન્ત સ્વરૂપ પરમાત્મા ઉપાસનારસ પ્રાપ્ત કરવા યોગ્ય પાત્ર ઉપાસનારસના દ્વારા સેવન થતાં, કામના વિષયવાળા મનને ઉત્કૃષ્ટ કરતાં, ઉપાસકને પ્રાપ્ત થાય છે; તથા ઉપાસનારસથી તૃપ્ત થઈને, પ્રસન્ન બનીને પરમાત્મા ઉપાસક આત્માને માટે પ્રાણશક્તિ-જીવનને પણ સુસંપન્ન બનાવીને પ્રાપ્ત થાય છે. (૨)