Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 805

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- भृगुर्वारुणिर्जमदग्निर्भार्गवो वा Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
अ꣣या꣢ चि꣣त्तो꣢ वि꣣पा꣢꣫नया꣣ ह꣡रिः꣢ पवस्व꣣ धा꣡र꣢या । यु꣢जं꣣ वा꣡जे꣢षु चोदय ॥८०५॥

अ꣣या꣢ । चि꣣त्तः꣢ । वि꣣पा꣢ । अ꣣न꣡या꣢ । ह꣡रिः꣢꣯ । प꣣वस्व । धा꣡र꣢꣯या । यु꣡ज꣢꣯म् । वा꣡जे꣢꣯षु । चो꣣दय ॥८०५॥

Mantra without Swara
अया चित्तो विपानया हरिः पवस्व धारया । युजं वाजेषु चोदय ॥

अया । चित्तः । विपा । अनया । हरिः । पवस्व । धारया । युजम् । वाजेषु । चोदय ॥८०५॥

Samveda - Mantra Number : 805
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 3; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अया अनया) હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! આ પ્રગતિમય, (विपा धारया) સ્તુતિરૂપ વાણી દ્વારા (चित्तः) સંચેતિત થઈને-પ્રસન્ન થઈને અમારી તરફ કૃપાવાન બનીને (हरिः) દુઃખ અપહરણકર્તા સુખ આહરણકર્તા બનીને (युजम्) યુક્ત-મને તારાથી યુક્ત બનેલાને (वाजेषु) અમૃતઅન્ન ભોગોને માટે (चोदय) પ્રેરિત કર. (૩)


 
Essence
ભાવાર્થ : પરમાત્મા પ્રગતિમય સ્તુતિરૂપ વાણી દ્વારા કૃપાવાન બનીને દુઃખનાશન કર્તા, સુખદાયક કર્તા બનીને પોતાની સાથે યુક્ત-યોગી ઉપાસકને અમૃત ભોગોને માટે પ્રેરિત કરે છે. (૩)