Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 795

1875 Mantra
Devata- मित्रावरुणौ Rishi- मेधातिथिः काण्वः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
व꣡रु꣢णः प्रावि꣣ता꣡ भु꣢वन्मि꣣त्रो꣡ विश्वा꣢꣯भिरू꣣ति꣡भिः꣢ । क꣡र꣢तां नः सु꣣रा꣡ध꣢सः ॥७९५॥

व꣡रु꣢꣯णः । प्रा꣣विता꣢ । प्र꣣ । अविता꣢ । भु꣣वत् । मित्रः꣢ । मि꣢ । त्रः꣢ । वि꣡श्वा꣢꣯भिः । ऊ꣣ति꣡भिः꣢ । क꣡र꣢꣯ताम् । नः꣣ । सु꣡राध꣢सः । सु꣣ । रा꣡ध꣢꣯सः ॥७९५॥

Mantra without Swara
वरुणः प्राविता भुवन्मित्रो विश्वाभिरूतिभिः । करतां नः सुराधसः ॥

वरुणः । प्राविता । प्र । अविता । भुवत् । मित्रः । मि । त्रः । विश्वाभिः । ऊतिभिः । करताम् । नः । सुराधसः । सु । राधसः ॥७९५॥

Samveda - Mantra Number : 795
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 3; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वरुणः मित्रः) મોક્ષકર્મફળ ભોગ માટે વરનાર તથા સંસારમાં કર્મ કરવા માટે પ્રેરિત કરનાર પરમાત્મા (विश्वाभिः ऊतिभिः) સમસ્ત રક્ષણ વિધિઓ દ્વારા (अविता प्रभुवत्) રક્ષક પ્રભૂત છે-રક્ષણ કરવામાં સમર્થ છે (नः सुराधसः करताम्) અમને શ્રેષ્ઠ ધનવાન-શ્રેષ્ઠ સિદ્ધિવાન બનાવી દે. (૩)

 
Essence
ભાવાર્થ : મિત્રરૂપ અને વરુણરૂપ પરમાત્મા સમસ્ત રક્ષા વિધિઓથી રક્ષણ કરવામાં સમર્થ છે. અમને શ્રેષ્ઠ ધનવાન અને શ્રેષ્ઠ સિદ્ધિવાન કરી દે છે, જ્યારે અમે તેના ઉપાસક બની જઈએ. (૩)