Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 794

1875 Mantra
Devata- मित्रावरुणौ Rishi- मेधातिथिः काण्वः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
ऋ꣣ते꣢न꣣ या꣡वृ꣢ता꣣वृ꣡धा꣢वृ꣣त꣢स्य꣣ ज्यो꣡ति꣢ष꣣स्प꣡ती꣢ । ता꣢ मि꣣त्रा꣡वरु꣢꣯णा हुवे ॥७९४॥

ऋते꣡न꣢ । यौ । ऋ꣣तावृ꣡धौ꣢ । ऋ꣣त । वृ꣡धौ꣢꣯ । ऋ꣣त꣡स्य꣢ । ज्यो꣡ति꣢꣯षः । पती꣢꣯इ꣡ति꣢ । ता । मि꣡त्रा꣢ । मि꣡ । त्रा꣢ । व꣡रु꣢꣯णा । हु꣣वे ॥७९४॥

Mantra without Swara
ऋतेन यावृतावृधावृतस्य ज्योतिषस्पती । ता मित्रावरुणा हुवे ॥

ऋतेन । यौ । ऋतावृधौ । ऋत । वृधौ । ऋतस्य । ज्योतिषः । पतीइति । ता । मित्रा । मि । त्रा । वरुणा । हुवे ॥७९४॥

Samveda - Mantra Number : 794
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 3; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (यौ) જેઓ (मित्रावरुणौ) મિત્ર અને વરુણ પરમાત્મા (तौ) તેઓ (ऋतेन) યથાર્થ જ્ઞાનથી વિદ્યમાન છે (ऋतावृधौ) યથાર્થ જ્ઞાનના વર્ધક છે. (ऋतस्य ज्योतिषः) યથાર્થ જ્ઞાન જ્યોતિના (पती) પાલક છે-પાલન કરનાર છે (ता) તેઓને (हुवे) હું આમંત્રિત કરું છું. (૨)

 
Essence
ભાવાર્થ : સંસારમાં કર્મ કરવા માટે પ્રેરક અને મોક્ષ કર્મફળ ભોગ માટે અંગીકારકર્તા પરમાત્મા યથાર્થજ્ઞાનથી વિદ્યમાન છે, યથાર્થ જ્ઞાનના વર્ધક છે. યથાર્થ જ્ઞાન જ્યોતિનું પાલન કરનાર છે, તેના દ્વારા જીવન ધારણ કરવું જોઈએ. (૨)